Bharatibahen Joshi
🪔 દિપોત્સવી
આદિપુરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા
✍🏻 ભારતીબહેન જોષી
November 2007
સંક્ષિપ્ત ઈતિહાસ સ્વ. પ્રભુદાસ તોલાણી ઈન્સ્ટિટ્યુટ, ગાંધીધામ બોર્ડના સ્થાપક અને પ્રમુખ હતા. એમનું સ્વપ્ન હતું કે ‘તોલાણી વિદ્યામંદિર’ના સંકુલમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનનું એક કેન્દ્ર[...]