🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
july 2015
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ ગયા અંકમાં આપણે સ્વામી વિરજાનંદ દ્વારા સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા તથા જીવનચરિત્રનું સંપાદન તથા શ્યામલાતાલમાં અવસ્થાન ઈત્યાદિ પ્રસંગોથી અવગત[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
july 2015
ગયા અંકના પ્રથમ લેખમાં આપણે સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વ અંગેની વિશિષ્ટતાપૂર્ણ ઝલકો જોઈ. હવે આપણે સ્વામીજીના જીવનવૃત્તાંતનો પ્રારંભ કરીએ છીએ. વંશપરિચય કોલકાતા નગરના ઉત્તર વિભાગમાં સિમલા[...]
🪔 બાલ ઉદ્યાન
ભારતની મહાન નારીઓ
✍🏻 સંકલન
July 2015
શબરી પોતાના ગુરુઓ પ્રત્યેની અટલ ભક્તિભાવનાથી પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે, તેનું શબરી ઉદાહરણ છે. તેઓ જંગલ-નિવાસી નારી હતાં. તેઓ સુખ્યાત વૃદ્ધ ઋષિ માતંગ અને[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
july 2015
ગયા અંકમાં આપણે જોયું કે ટિયા ઉડ્ડયન કરીને એક નવી જગ્યામાં ઊતરાણ કરે છે અને તે સ્થાનના લોકોની સભામાં સામેલ થઈને વિવિધ અનુભવો કરે છે,[...]
🪔 પત્ર
સ્વામી સારદાનંદના પત્રો
✍🏻 સંકલન
july 2015
શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ કોલકાતા ૯ ફાગણ , ૧૩૨૨ ચિરંજીવી ક-, ૭ મી તારીખનો પત્ર યથા સમયે મેળવીને આનંદ થયો. મારા આશીર્વાદ જાણશો અને આશ્રમના[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
july 2015
ગયા અંકમાં આપણે રવીન્દ્રના વરાહનગરના મઠમાં આગમન તેમજ જીવનમાં સદ્ગુરુની ઉપાદેહતા વિશે જોયું. હવે આગળ.... ત્યાર પછી વર્ણન આવે છે - નરેન્દ્ર સ્વયં ચૈતન્યદેવના પ્રેમવિતરણનો[...]
🪔 સંસ્મરણ
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
✍🏻 આશુતોષ મિત્ર
july 2015
ગયા અંકમાં આપણે સંસ્મરણકારનાં શ્રીમા અંગેનાં સંસ્મરણોમાં માના નોબતખાનાના નિવાસ અને દૈનંદિન નિત્યક્રમ વગેરે વિશે વાંચ્યું, હવે આગળ... ભગિની નિવેદિતાએ જ્યારે પોતાના બાલિકા વિદ્યાલયને બોઝપાડા[...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
july 2015
ગયા અંકમાં આપણે વિવિધ સલ્તનોતાના શાસનકાળ દરમિયાન હિંદુધર્મની સ્થિતિ વિષયક સમાલોચના જોઈ, હવે આગળ... ધર્મ : વ્યક્તિ અને સમાજ લાંબાગાળા સુધી સમાજના સંપોષણ સાથે સુસંગત[...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
july 2015
સ્વામી કલ્યાણાનંદજીને મન વાંદરા, કબૂતર, સાપ ઈત્યાદિ પશુ-પંખી કરતાં મનુષ્ય-જીવનની મહત્તા સવિશેષ હતી તે આપણે ગતાંકમાં જોયું, હવે આગળ... કલ્યાણાનંદજીની કૂતરી ભુલૂ કલ્યાણાનંદજીની કૂતરી ભુલૂનો[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
july 2015
ગયા અંકમાં આપણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો કયાં છે તે બાબતે તાત્ત્વિક વિવેચન જોયું. હવે અધ્યાય-૨ ના શ્લોક ૫૭-૫૮નું અનુશીલન કરીએ... આપણી દરેક ઊર્મિને, દરેક લાગણીને કેળવી[...]
🪔 સંપાદકીય
પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2015
પ્રાચીન સમયમાં એકની એક પુત્રી પ્રત્યે પુત્ર જેવો ભાવ રખાતો અને એને पुत्रिका કહેતાં. તેના લગ્ન પછી પણ તે પિતાના કુટુંબની સભ્ય રહી શકતી. ઋગ્વેદ(૧.૧૨૪.૭)માં[...]
🪔 વિવેકવાણી
ભારતની ગરિમા
✍🏻 સ્વામી વિવેકાનંદ
july 2015
બીજા કોઈ પણ દેશની સમસ્યાઓ ભારતની સમસ્યાઓ કરતાં વધારે ગૂંચવાડા ભરેલી અને વધુ મહત્ત્વની છે. પ્રજા, ધર્મ, ભાષા, રાજસત્તા, આ બધું મળીને રાષ્ટ્ર બને છે.[...]
🪔 અમૃતવાણી
ગુરુની આવશ્યકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2015
મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી પર[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
july 2015
अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दशिर्तं येन तस्मै श्रीगुरवे नमः ।।2।। ચરાચર જગતમાં જે વ્યાપ્ત છે તેવા અખંડ મંડલના (બ્રહ્માંડના) આકારવાળા પરમાત્મારૂપી પરમપદનું[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
june 2015
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વર્લ્ડ બૂક ડે : આશ્રમના વિવેક હોલમાં તારીખ ૨૩ એપ્રિલ,૨૦૧૫ના રોજ ‘વર્લ્ડ બૂક ડે’ નિમિત્તે સેમિનારનું આયોજન થયું હતું. જેમાં પોલિસ કમિશ્નર[...]
🪔
ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ
✍🏻 સ્વામી અશોકાનંદ
june 2015
ઋષિઓ જીવન કેવી રીતે વ્યતીત કરતા ઉપનિષદના આ ઉપદેશકોનું જીવન ઘણું કરીને ખૂબ સાદગીભર્યું હતું. પરંતુ ક્યારેક વિલાસપૂર્ણ આવાસોમાં નિવાસી રાજપુરુષોએ પણ ઉપનિષદોના સંદેશાઓ આપ્યા[...]
🪔 પત્ર
સ્વામી સારદાનંદના પત્રો
✍🏻 સંકલન
june 2015
શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ કોલકાતા, ૭ ઓક્ટોબર, ૧૯૨૨ ચિરંજીવી પ્ર-, તમારો પત્ર મેળવીને આનંદ થયો. તમે મારાં પ્રીતિ-આશીર્વાદ જાણશો અને બધાને જણાવશો. તમે હોમિયોપેથિ શીખવાની[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
June 2015
સંપાદકીય નોંધ : હાલના રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી સ્વામી સુહિતાનંદજીના ‘ઉદ્બોધન’ માસિક પત્રિકામાં બંગાબ્દ જ્યેષ્ઠ ૧૪૧૯માં (ઇ.સ.૨૦૧૨ના મે માસમાં) પ્રસિદ્ધ થયેલ લેખનો ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔
વિપત્તિનો મક્કમતાથી સામનો કરો અને સફળતાને વરો
✍🏻 સ્વામી ગોકુલાનંદ
june 2015
ગયા અંકમાં જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ ગમે તેવો હોય પણ તણાવ એ નિત્ય ઘટના બની ગયો છે એ જોયા પછી, હવે આગળ... હવે આપણે આ[...]
🪔
નિરંતર પ્રયાસનાં પ્રેરક ઉદાહરણ
✍🏻 એ.આર.કે. શર્મા
June 2015
ઘ) નેલ્સન મંંડેલા : આ વ્યક્તિએ પોતાની વચનબદ્ધતાને પૂરી કરવા ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યાંં કોઈ વ્યક્તિએ પોતાના જીવનનાં ૨૭ વર્ષ જેલમાં ગાળવાનાં છે અને એમાંથી[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 ભગિની નિવેદિતા
june 2015
૪. કોલકાતા, ૯ એપ્રિલ, ૧૮૯૯ : સ્વામીજી કહે છે કે એક સાથે ઘણું કાર્ય હાથમાં લઈ લેવું એ મારી મોટી ભૂલ છે. અને એમનું કહેવું[...]
🪔
અત્યાધુનિક ચીન
✍🏻 સ્વામી દુર્ગાનંદ
june 2015
ચીન આજે એક ઘણો આધુનિક દેશ બની ગયો છે. તેનાં શહેરો અને અનેક ગામડાં પણ અન્ય વિકસિત દેશો જેવાં જ છે. કેટલાંક શહેરો તો એનાથી[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
june 2015
ગયા અંકમાં સ્વામી વિરજાનંદની ગુજરાતની યાત્રા તેમજ સંઘનાં વિભિન્ન પદ પરની કામગીરી અંગે વાંચ્યું, હવે આગળ ... સ્વામીજીની આ જીવનકથા વાંચ્યા પછી સ્વામી શુદ્ધાનંદજીએ પણ[...]
🪔 બાલ ઉદ્યાન
ભારતની મહાન નારીઓ
✍🏻 સંકલન
june 2015
સીતા આવી રીતે સીતા મહિનાઓ સુધી અશોકવનમાં નિર્વાસિતરૂપે રહ્યાં. અંતે દૂતરૂપે હનુમાનજી રામની મુદ્રાંકિત વીંટી લઈને આવ્યા. તેમણે સીતાને કહ્યું કે હવે એમના કઠિન તપના[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
june 2015
ગયા અંકમાં આપણે ક્રાંતિકારી પક્ષીઓના પ્રદેશમાં ટિયાને થયેલ ચિત્ર-વિચિત્ર અને ભય પમાડનારા અનુભવો અને અંતે એણે પોતાના મનની કાઢેલી ભડાશની વાત જોઈ, હવે ટિયા એક[...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
june 2015
ગયા અંકમાં આપણે ‘હિંદુ’ શબ્દની વ્યુત્પત્તિ, હિંદુ સંસ્કૃતિના વિકાસના વિવિધ તબક્કા અંગે જાણકારી મેળવી, હવે આગળ... ઈ.સ.૧૧૦૦ થી ભારતના ઉત્તર અને બીજા ઘણા ભાગો મુસ્લિમ[...]
🪔 સંસ્મરણ
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
✍🏻 આશુતોષ મિત્ર
June 2015
ગયા અંકમાં આપણે આશુતોષ મિત્રનાં શ્રીશ્રીમાના દિવ્યજીવન વિષયક વિવિધ સંસ્મરણો જોયાં, હવે આગળ... એક દિવસ બપોરે શ્રીશ્રીમા પોતાના ઓરડામાં આરામ કરતાં કરતાં વાતો કરવા લાગ્યાં.[...]
🪔 યુવા માર્ગદર્શન
યુવાનોને માર્ગદર્શનની જરૂર છે
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
june 2015
સંપાદકીય નોંધ : બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજી બેલગામ આશ્રમના અધ્યક્ષ હતા. એમણે કન્નડ ભાષામાં લખેલ ‘યુવાશક્તીય રહસ્ય’ના અંગ્રેજી અનુવાદ Youth And Vitality! નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ[...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
june 2015
ગયા અંકમાં એક બ્રહ્મજ્ઞાની અને ધ્યાનની સાતમી ભૂમિકાએ પહોંચેલા યોગીનો વિલક્ષણ પ્રસંગ જોયો, હવે આપણે આગળ જોઈશું... એક ભક્ત, જેને શ્રીરામકૃષ્ણે સ્પર્શ કરેલો દાઢીવાળા એક[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
june 2015
નરેન્દ્રનંુ વિશાળ હૃદય બધા માટે એક સરખું સહાનુભૂતિપૂર્ણ હતું. આગળના અંકમાં આપણને તેમની ઉદારતાનો પ્રારંભ જોવા મળે છે, એ વાત આગળના અંકમાં જોઈ, હવે આગળ...[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
june 2015
જીવનમાં સફળતા માટે સમદર્શન અને સ્થિરતાની જરૂર છે. ચંચળ મન આપણને મહાન સિદ્ધિથી દૂર રાખે છે એ વાત આપણે ગયા અંકમાં જોઈ. હવે ગીતાના બીજા[...]
🪔 સંપાદકીય
પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
june 2015
સ્કંદપુરાણના (૩૬.૮૪) काशीखण्ड માં કહ્યું છે, ‘गृहाश्रमः सुखार्थाय भार्या मूलं च तत्सुखं सा च भार्या विनीता या त्रिवर्गो हि तया धृवम्’।। સુખસુવિધા અને આનંદ ઝંખતા[...]
🪔 વિવેકવાણી
ભાવિ ભારતનો ઊગમ થઈ રહ્યો છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2015
ભારતનાં સંતાનો ! આજે હું અહીં તમારી સમક્ષ કેટલીક વ્યાવહારિક બાબતો વિશે બોલવા ઊભો થયો છું; ભૂતકાળના મહિમાનું તમને ફરી સ્મરણ કરાવવામાં મારો હેતુ ફક્ત[...]
🪔 અમૃતવાણી
ભકિત જ સાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
june 2015
ત્યાર પછીને રવિવાર, ૧૯ નવેમ્બર, ૧૮૮૨ના રોજ શ્રીજગદ્ધાત્રી-પૂજા. સુરેન્દ્રે ઠાકુરને આમંત્રણ આપ્યું છે, એટલે એ ઘરમાંથી બહાર ને બહારથી ઘરમાં આંટા માર્યા કરે છે; એમ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
june 2015
तान् वरिष्ठः प्राण उवाच । मा मोहमापद्यथाऽमेवैतत् पञ्चधाऽऽत्मानं प्रविभज्यैतद्बाणमवष्टभ्य विधारयामीति तेऽश्रद्दधाना बभूवुः।।3।। મુખ્ય પ્રાણે તે જ્ઞાનેન્દ્રિયોને કહ્યું : ‘આવી બડાઈ હાંકશો નહિ, હું મારી જાતને[...]
🪔
શાંત, મક્કમ બનો અને વિપરીત પરિસ્થિતિમાં ઉન્નત બનો
✍🏻 સ્વામી ગોકુલાનંદ
may 2015
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે મુક્તિ કે ઉપાય’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ[...]
🪔
બુદ્ધધર્મનો અભ્યાસ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
may 2015
સંપાદકીય નોંધ : પ્રો. જ્યોતિબહેન થાનકીએ ભગિની નિવેદિતા ગ્રંથમાળા શ્રેણીમાં લખેલ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘પૂર્વવાહિની’ માંથી. સત્યની શોધ માટેની સાચી[...]
🪔
‘પ્રેરણાનું સ્રોત’
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
may 2015
સંપાદકીય નોંધ : બેલગામ આશ્રમના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજીના કન્નડ ભાષાના ‘યુવાશક્તીય રહસ્ય’ના અંગ્રેજી અનુવાદ Youth And Vitality! નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
🪔 પત્ર
સ્વામી પ્રેમાનંદના પત્રો
✍🏻 સંકલન
may 2015
શ્રીગુરુપદ ભરોસા રામકૃષ્ણ મઠ, ૧૨/૧૧/૧૯૧૫ પ્રિય-, સમયસર તમારો પત્ર મળ્યો છે. હવેથી સારી રીતે અભ્યાસ કરવાની કોશિશ કરો. ખૂબ દૃઢતા લાવો, જેનું નામ નિષ્ઠા છે,[...]
🪔
નિરંતર પ્રયાસનાં પ્રેરક ઉદાહરણ
✍🏻 એ.આર.કે. શર્મા
May 2015
સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે. શર્માના પુસ્તક 'Swami Vivekananda’s Leadership Formulas to become Courageous' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ક) સાગના[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 ભગિની નિવેદિતા
may 2015
સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં ભગિની નિવેદિતાએ લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુસર્જન અહીં પ્રસ્તુત છે. ૧. કોલકાતા ૧૫[...]
🪔
ચીનનો પરિચય
✍🏻 સ્વામી દુર્ગાનંદ
may 2015
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર સ્વામી દુર્ગાનંદજી મહારાજે ચીનના પોતાના પ્રવાસને આધારે લખેલ લેખ 'A Monk's Peregrinations in China' નો શ્રીમનસુખભાઈ મહેતાએ[...]
🪔
ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ
✍🏻 સ્વામી અશોકાનંદ
may 2015
ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ સંપાદકીય નોંધ : સ્વામી અશોકાનંદ (૧૮૯૩-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક અત્યંત આદરપાત્ર સંન્યાસી હતા. અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત 'Meditation, Ecstasy & Illumination'[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
may 2015
માયાવતીની મુલાકાત વખતે સ્વામીજીએ વિરજાનંદની કાર્યનિષ્ઠા વિશે ઘણી પ્રશંસા કરી. તેમણે અદ્વૈત આશ્રમના વિકાસમાં પોતાની જાતને પૂરેપૂરી લગાડી દીધી. પોતાના ગુરુબંધુ સ્વામી કલ્યાણાનંદજીના પ્રયાસોથી કનખલ[...]
🪔 બાલ ઉદ્યાન
ભારતની મહાન નારીઓ
✍🏻 સંકલન
may 2015
સીતા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘સીતા અપ્રતિમ છે; એ ચરિત્ર તો એક જ વાર અને કાયમને માટે આલેખાયેલું છે. રામ કદાચ અનેક થયા હશે,[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
june 2015
ગયા અંકમાં આપણે ટિયાની ક્રાંતિકારી પક્ષીઓના પ્રદેશની યાત્રાનો થોડો ભાગ વાંચ્યો, હવે આગળ... હવે અમે સામસામે હતા. પોતાના શબ્દોથી ઊલટા તે મને ભોળા અને હાનિ[...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
may 2015
સંપાદકીય નોંધ : અશોક ગર્દેએ મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત કરેલ પુસ્તક Modern Hinduism નો સ્વાતિ વસાવડાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ધર્મ : મહાન વારસો[...]
🪔 સંસ્મરણ
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
✍🏻 આશુતોષ મિત્ર
may 2015
શ્રીશ્રીમાના ભાઈઓ વિશે અહીં થોડુંઘણું લખું છું, કારણ કે એની આવશ્યકતા પડશે. એ લોકો એમાંય વિશેષત : એમના મોટા અને વચેટ ભાઈ પૂજારી બ્રાહ્મણ હતા.[...]
🪔 ચિંતન
જીવન જીવવાની કળા
✍🏻 સ્વામી આત્માનંદ
may 2015
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના ‘વિવેક જ્યોતિ’ મે, ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલ હિન્દી ચિંતનનો શ્રી[...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
may 2015
ગયા અંકમાં આપણે કલ્યાણ મહારાજ પછીની કનખલ સેવાશ્રમની વ્યવસ્થાની સમસ્યાઓ વિશે થોડું વાંચ્યું હતું. હવે આગળ... ‘એકવીસ દિવસ’ : પરીક્ષણનો એક વિષય હું એક બીજી[...]



