સ્વામી વિવેકાનંદ

સુવિચારો, પ્રેરક પ્રસંગો, રચનાઓ, જીવન ચરિત્ર, પુસ્તકો, ebooks 

શ્રીરામકૃષ્ણ  આશ્રમ, રાજકોટ  

સ્વામી વિવેકનંદના સુવિચારોનો સંપૂર્ણ સંગ્રહ

જ્ઞાનયોગ, રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ, ભારતમાં આપેલા ભાષણો, દેવવાણી, સ્વામી વિવેકાનંદના પત્રો,

સ્વામી વિવેકાનંદની રચનાઓ

  • વિવેકવાણી

    ભારતનું ભાવિ

    સ્વામી વિવેકાનંદ

    શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે, બધા આદર્શો મૃત્યુ પામશે; અને એના સ્થાને વિષયલાલસા અને વિલાસના જોડારૂપ પુરુષ અને સ્ત્રી દેવતા[...]

  • વિવેકવાણી

    સ્વામી વિવેકાનંદ

    યુવાવર્ગને આહ્વાન હંમેશાં આગળ ધપો! જીવનની છેલ્લી ઘડી સુધી ગરીબો અને પદદલિતો પ્રત્યે અનુકંપા, આ છે આપણો મુદ્રાલેખ. ઓ મારાં બહાદુર બાળકો, આગળ ધપો! ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; ચાલાકી કરશો નહિ, એમાં કશું વળશે નહિ. દુ:ખી માણસો પ્રત્યે લાગણી રાખો અને[...]

  • વિવેકવાણી

    શ્રીઠાકુરનો ત્યાગ અને અગાધ પ્રેમ

    સ્વામી વિવેકાનંદ

    મારા ગુરુદેવ ત્યાગની સાક્ષાત્ મૂર્તિ હતા. અમારા દેશમાં જે માણસ સંન્યાસ લે છે, તેને બધી સાંસારિક સંપત્તિ તથા માન-યશનો ત્યાગ કરવો પડે છે. મારા ગુરુદેવે આ સિદ્ધાંતનું અક્ષરે અક્ષર પાલન કર્યું હતું. જો પોતાની કોઈ ભેટ ગુરુદેવ સ્વીકારે તો પોતાને[...]

  • વિવેકવાણી

    સાચી ઉપાસના

    સ્વામી વિવેકાનંદ

    સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીન-દુખિયાંમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચોસાચ શિવની ઉપાસના કરે છે! પણ જો તે ભગવાન શિવને માત્ર તેનાં લિંગમાં જ જુએ તો[...]

સ્વામી વિવેકનંદના પુસ્તકો ઓનલાઈન ખરીદો

Razor Pay : દ્વારા પેમેન્ટના ૫૦ થી વધુ વિકલ્પો

free shipping : ગુજરાતમાં rs. ૧૦૦ થી વધુની ખરીદી પર

સ્વામી વિવેકાનંદ વિષે રસપ્રદ લેખો 

  • સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ

    સ્વામી આત્મજ્ઞાનાનંદ

  • સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ

    ડૉ. પ્રતિમા દેસાઈ

  • સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ

    સ્વામી અચલાનંદ

  • સ્વામી વિવેકાનંદ અને નવ વેદાંત

    સ્વામી ભજનાનંદ

  • સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ

    સ્વામી ભજનાનંદ

  • કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ

    સ્વામી કૃષ્ણસખાનંદ

  • એ એક દિવ્ય ગ્રીષ્મ

    સ્વામી કૃષ્ણસખાનંદ

સ્વામી વિવેકનંદની ebooks

Google Play Store

Amazon Kindle

અમારી એપ