શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔
મારો આદર્શ
✍🏻 સંકલન
૬૩, સેન્ટ જ્યોર્જીઝ રોડ, લંડન, ૭ જૂન, ૧૮૯૬ પ્રિય મિસ નોબેલ, (સિસ્ટર નિવેદિતા) મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં[...]
january 2014
🪔
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
મોટામાં મોટું પાપ પોતાની જાતને નિર્બળ માનવી એ છે. તમારાથી વિશેષ મહાન કોઈ પણ છે જ નહીં.’ તમે[...]
january 2014
🪔
સ્વામીજીની શિસ્તપ્રિયતા અને વિનમ્રતા
✍🏻 સ્વામી અખંડાનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિ આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને[...]
january 2014
🪔
સ્વામીજી સૌને પોતાના પગ પર ઊભા થવા કહેતા
✍🏻 સ્વામી અભેદાનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિ આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી અભેદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને[...]
january 2014
🪔
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જ્ન્મજયંતી મહોત્સવ : પૂર્ણાહુતિ અને પ્રભાવ
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ સાથે સંકળાયેલ એક સંન્યાસી દ્વારા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે હાથ ધારાયેલ વિવિધ પ્રકલ્પો વિશે[...]
january 2014
🪔
દૃઢ સંકલ્પ
✍🏻 સંકલન
શ્રેષ્ઠ પુરુષો અબોલ, શાંત અને અજ્ઞાત હોય છે. તેઓ વિચારમાં રહેલી શક્તિને બરાબર પિછાને છે. એમને ખાતરી છે[...]
january 2014
🪔
સ્વાતંત્ર્ય અને મુક્તિ
✍🏻 સંકલન
મન સહેલાઈથી જીતી શકાતું નથી. જે મનમાં દરેક નાની વસ્તુના સંપર્કથી, નજીવામાં નજીવી ઉત્તેજનાથી કે ભયથી ક્ષોભ ઉત્પન્ન[...]
january 2014
🪔
સેવા : એક ચિંતન
✍🏻 સંકલન
સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીનદુખિયાઓમાં, નિર્બળોમાં અને રોગીઓમાં[...]
january 2014
🪔
ધ્યાનની રમત
✍🏻 સંકલન
નાનપણમાં તો સૌ કોઈ રમત રમે. નરેન પણ ઘણી રમત રમતો. ક્યારેક ઝાડ પર ચડીને ડાળીમાં પગ ભરાવીને[...]
january 2014
🪔
દયાળુ નરેન
✍🏻 સંકલન
નરેનના ઘેર સાધુ-સંન્યાસી વગેરે કેટલાય ભિક્ષા માગવા રોજ આવતા. ભિખારી આવે એટલે તેને નરેન જે કાંઈ હાથમાં આવે[...]
january 2014
🪔
આત્મશ્રદ્ધા
✍🏻 સંકલન
આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મોટામાં મોટી મદદરૂપ છે. જો આ આત્મશ્રદ્ધાનો ઉપદેશ અને આચરણ વધુ વિસ્તૃત[...]
january 2014
🪔
સામર્થ્ય અને શક્તિ
✍🏻 સંકલન
આ એક મહાન સત્ય છે. શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદરૂપ છે, શાશ્વત અને[...]
january 2014
🪔
ભારત
✍🏻 સંકલન
આપણે ભૌતિક સંસ્કૃતિ વિરુદ્ધ મૂર્ખાઈભરી વાતો કરીએ છીએ, કેમ કે દ્રાક્ષ ખાટી છે. આ બધી મૂર્ખાઈભરી બડાઈની વાતો[...]
january 2014
🪔
સ્વામી વિવેકાનંદનું કેળવણી દર્શન : સંપૂર્ણ માનવનો વિકાસ
✍🏻 ડૉ. સતીશ કપૂર
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’[...]
january 2014
🪔
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ
✍🏻 સ્વામી ભજનાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’[...]
january 2014
🪔
કેળવણી
✍🏻 સંકલન
કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. (૫.૨૮૫) કેળવણી શું છે ? શું તે ગ્રંથોનો અભ્યાસ છે[...]
january 2014
🪔
એકાગ્રતા
✍🏻 સંકલન
મનની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય બીજી કઈ રીતે જગતમાંનું કોઈપણ જ્ઞાન મેળવાયું છે ? જગતને જો ધક્કો મારતાં[...]
january 2014
🪔
શ્રીમા શારદાદેવી
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદની નજરે ૧૧. તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા[...]
january 2014
🪔
શ્રીરામકૃષ્ણ
✍🏻 સંકલન
હું જે જે વિચારો પ્રગટ કરું છું તે બધા માત્ર તેમના વિચારોનો પડઘો પાડવાનો જ પ્રયાસ છે. અનિષ્ટ[...]
january 2014
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ : એક પરિવ્રાજક સંન્યાસી સ્વામીજીની યાત્રાનું વિહંગાવલોકન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
યાત્રા દ્વારા તેમના જીવનકાર્ય અને શિક્ષણની કાર્યસાધકતા શ્રીરામકૃષ્ણે આપેલો-ઉચ્ચારેલો ઠપકો જેવો અતિમહત્ત્વનો નીવડ્યો હતો, તેવા ઠપકા વિરલ છે[...]
january 2014
🪔 વિવેકવાણી
કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારત એ જગતનો ઘણો જ નાનકડો ભાગ છે અને આખું જગત ભારતની સુંદર ભૂમિ ઉપર સળવળતાં અને એકમેકને[...]
january 2014
🪔 અમૃતવાણી
ખ્રિસ્તીધર્મ, બ્રાહ્મસમાજ અને પાપવાદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મભક્તોને) - મનથી જ બદ્ધ અને મનથી જ મુક્ત. હું મુક્ત પુરુષ, સંસારમાં રહું કે અરણ્યમાં રહું,[...]
january 2014
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
यत्सङ्गीतस्वरमधुरिमापानतृप्तान्तराणां ब्रह्मानन्दोऽनुभवपदवीं प्राप सद्भावुकानाम् । यद्व्याख्यानश्रवणविगलत्सर्ववेद्यान्तराणां ज्ञानानन्दः प्रतिपदसुधास्वादभाजां जनानाम् ।।5।। વિવેકાનંદની વાણીમાં અમૃત ઝરે, સંવાદિતાઓની અમીવર્ષા થતી રહે;[...]
january 2014
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દરવર્ષની જેમ આ વર્ષે પણ ૨ નવેમ્બરની રાત્રે શ્રીશ્રી મા કાલીની પૂજાનું આયોજન શ્રીરામકૃષ્ણ મંદિરમાં[...]
december 2013
🪔
દિવ્ય આંચળ
✍🏻 સ્વામી ઋતાનંદ
(શ્રી શ્રી માતૃચરણે પુસ્તકમાંથી સંકલિત - સં.) તે દિવસે પોતાને જયરામવાટીના ગ્રામ ગૃહે જગદ્ધાત્રી પૂજા અંગે મા ખૂબ[...]
december 2013
🪔
જો આજના યુવાનને વિવેકાનંદ મળી જાય તો ?
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
ગુજરાતી સાહિત્યના સુખ્યાત લેખક અને ચિંતકનો લેખ અહીં પ્રસ્તુત છે. - સં. (આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં[...]
december 2013
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનો ભારત પ્રેમઃ યુવાનો માટેનો બોધપાઠ
✍🏻 શ્રીમતી નિવેદિતા આર. ભીડે
આ લેખિકા ‘વિવેકાનંદ રોક મેમોરિયલ - કન્યાકુમારી’ કેન્દ્રનાં ઉપાધ્યક્ષા છે. એમના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર, ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી[...]
december 2013
🪔
વિવેકાનંદના વિચારો અને પશ્ચિમના વિચારજગતની બે ક્રાંતિઓ
✍🏻 રાજીવ મલ્હોત્રા
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’[...]
december 2013
🪔
સ્વામી વિવેકાનંદનું કેળવણી દર્શન : સંપૂર્ણ માનવનો વિકાસ
✍🏻 ડૉ. સતીશ કપૂર
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’[...]
december 2013
🪔
આજનો વિદ્યાર્થી કેવી રીતે સ્વામીજીના આદર્શોને કેળવી શકે ?
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
સ્વામી આત્મદીપાનંદ રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ છે. - સં. (આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.)[...]
december 2013
🪔
‘શિવ જ્ઞાને જીવ સેવા’
✍🏻 સ્વામી સર્વલોકાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવા સંમેલનમાં સ્વામી સર્વલોકાનંદ મહારાજે આ૫ેલ મૂળ[...]
december 2013
🪔
સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ
✍🏻 સ્વામી આત્મજ્ઞાનાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’[...]
december 2013
🪔
મેં આવું સાંભળ્યું છે
✍🏻 સ્વામી ચેતનાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’[...]
december 2013
🪔
ચરિત્ર નિર્માણ
✍🏻 સ્વામી રાઘવેન્દ્રાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવસંમેલનમાં રામકૃષ્ણ મિશન, ઇંદોરના સચિવ સ્વામી રાઘવેન્દ્રાનંદજી[...]
december 2013
🪔
પ્રબળ વ્યક્તિત્વના વિકાસ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 સ્વામી તથાગતાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’[...]
december 2013
🪔
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૧મી સદીમાં ભારતનું જાગરણ
✍🏻 સ્વામી ભજનાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’[...]
december 2013
🪔
બધાં મહત્ અને શુભ તત્ત્વનો સમન્વય એટલે સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી માધવાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના નવમા પરમાધ્યક્ષ અને ભારતીય દર્શનશાસ્ત્ર તેમજ સંસ્કૃતના મહાન પંડિત શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજના મૂળ[...]
december 2013
🪔
ઋષિકેશ-હરિદ્વારના માંદા-રોગી સાધુઓ માટે તું કંઈ કરી શકીશ ?
✍🏻 સ્વામી કલ્યાણાનંદ
સ્વામી કલ્યાણાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. - સં. નિષ્કામની[...]
december 2013
🪔
સ્વામી વિવેકાનંદની અનન્ય પ્રતિભા
✍🏻 સ્વામી વિરજાનંદ
સ્વામી વિરજાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા અને તેમણે રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ રૂપે મઠ મિશનની જબરી સેવા[...]
december 2013
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આધુનિક ભારત
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
રાજશાસન ચલાવતા લોકોની સમસ્યા આટલું બધું થયું છે છતાં એની અસર સામાન્ય જનસમૂહ સુધી પહોંચી નથી. જેમ આરબોના[...]
december 2013
🪔 વિવેકવાણી
દોષ છે ધર્મના આચરણની અશક્તિ, સહાનુભૂતિ અને પ્રેમના અભાવનો
✍🏻 સ્વામી વિવેકાનંદ
ગઈકાલે સ્ત્રીઓ માટેની જેલનાં લેડી સુપરિન્ટેન્ડેન્ટ શ્રીમતી જહોનસન અહીં આવ્યાં હતાં. અહીં જેલને કારાગૃહ નહિ પણ સુધારાગૃહ કહેવાય[...]
december 2013
🪔 અમૃતવાણી
સંસાર શા માટે ?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને) - બંધન અને મુક્તિ, એ બંને કરનાર તે. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી[...]
december 2013
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
साक्षात् काली शुचिजनमनः कामनाकल्पवल्ली सा यस्याग्रे स्वयमुपगताऽभीष्टकामप्रपूर्त्यै । येनापत्तिक्रथितमनसाऽप्यथिर्तार्तस्वरेण विस्मृत्यान्यन्निजसुखमहो भक्तिरेवातिशुद्धा ।।2।। ભક્ત જે ઇચ્છે તે મા કાલી[...]
december 2013
🪔 દીપોત્સવી
આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રામકૃષ્ણ મિશન દ્વારા આરંભાયેલ સેવાપ્રવૃત્તિઓની પશ્ચાદ્ભૂમિકાની જાણકારી આપતો આ લેખ એક સંન્યાસી દ્વારા[...]
november 2013
🪔 દીપોત્સવી
નરોમાં વીર નર સ્વામી વિવેકાનંદ
✍🏻 ડૉ. વિ.કે.આર.વી.રાવ
ભારતના સુખ્યાત અર્થશાસ્ત્રી અને ચિંતક ડૉ. વિ.કે.આર.વી.રાવના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેઈકિંગ’માં પ્રસિદ્ધ થયેલ લેખનો[...]
november 2013
🪔 દીપોત્સવી
એવું કંઈક જે આ દુનિયાનું નહોતું
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
ગુજરાતના સાહિત્યકાર, કેળવણીકાર અને સુખ્યાત વક્તા જ્યોતિબહેન થાનકીનો આ લેખ અહીં પ્રસ્તુત છે. - સં. ‘સ્વામીજી, પેલી અમેરિકન[...]
november 2013
🪔 દીપોત્સવી
જો આજના યુવાનને વિવેકાનંદ મળી જાય તો ?
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
ગુજરાતી સાહિત્યના સુખ્યાત લેખક અને ચિંતકનો લેખ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી વિવેકાનંદ વિશે વિચાર કરીએ તો[...]
november 2013
🪔 દીપોત્સવી
ચિરયુવા સ્વામીજી - વર્તમાન યુવાઓના પ્રેરણાસ્રોત
✍🏻 ડૉ. વસંત પરીખ
સંસ્કૃત સાહિત્યના મહાન વિદ્વાન, સુખ્યાત ચિંતક, વ્યાખ્યાતા અને કેળવણીકાર ડૉ. શ્રીવસંત પરીખનો લેખ અહીં પ્રસ્તુત છે. - સં.[...]
november 2013
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદનો ભારત પ્રેમઃ યુવાનો માટેનો બોધપાઠ
✍🏻 ભગિની નિવેદિતા
આ લેખિકા ‘વિવેકાનંદ રોક મેમોરિયલ - કન્યાકુમારી’ કેન્દ્રનાં ઉપાધ્યક્ષા છે. એમના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર, ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી[...]
november 2013
🪔 દીપોત્સવી
ભારતના નવજાગરણના અગ્રદૂત સ્વામી વિવેકાનંદ
✍🏻 કનૈયાલાલ મુનશી
ગુજરાતી સાહિત્યના મહારથી અને સુખ્યાત ચિંતક, કેળવણીકાર અને રાજનીતિજ્ઞ કનૈયાલાલ મુનશીના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન[...]
november 2013




