શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 વ્યક્તિત્વ વિકાસ
સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
નોંધ : અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશનના ઉપક્રમે ૨૯ ઓગસ્ટ, ૨૦૦૩ ના રોજ Nurturing Relationships: The Art of Caring &[...]
December 2015
🪔 વ્યક્તિત્વ વિકાસ
યુવા માર્ગદર્શન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
યુવાનની સંપદા યુવાન કોને ગણાય? ૧૫ અને ૩૦ વર્ષના વયજૂથના વ્યક્તિને યુવાન કહેવાય. પરંતુ યુવાન કહેવાને માટેની ઉંમર[...]
december 2015
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) આ પહેલાંના અંકમાં ત્રણ પ્રકારની રાજનીતિ અને ત્રણ ગુણોના વિવેચન અંગે સ્વામી પ્રેમેશાનંદજી મહારાજનું[...]
december 2015
🪔 સંસ્મરણ
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
✍🏻 આશુતોષ મિત્ર
ગયા અંકમાં કાકા નીલમાધવના મૃત્યુ સમયે શ્રીશ્રીમાની વ્યગ્રતા વિશે અને જમાઈ પ્રમથની બિમારીના પ્રસંગ વિશે વાંચ્યું, હવે આગળ...[...]
december 2015
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
અધ્યાત્મની શોધ આધ્યાત્મિક પરિવર્તન : યુવાન રાજકુમાર સિદ્ધાર્થ પોતાના મહેલના બાગમાં એક વૃક્ષની નીચે પોતાના વિચારોમાં ખોવાયેલા બેઠા[...]
december 2015
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગયા અંકમાં ઇન્દ્રિયવિષયના ચિંતનથી થતા સર્વનાશના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ વિશે વાંચ્યું, હવે આગળ... આ બે શ્લોક પછી મેં અગાઉ[...]
december 2015
🪔 સંપાદકીય
નારી શક્તિ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
સામાન્ય રીતે વિશ્વની કોઈ પણ પ્રજા કે સમાજ હંમેશાં પુરુષપ્રધાન રહ્યાં છે. આમ છતાં પણ સમગ્ર વિશ્વમાં જો[...]
december 2015
🪔 વિવેકવાણી
હિન્દુધર્મની વિશેષતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે - હિંદુ ધર્મ, જરથોસ્તી ધર્મ અને યહૂદી ધર્મ.[...]
december 2015
🪔 અમૃતવાણી
સદ્ગુરુ ઇશ્વરપ્રેરિત હોય છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
‘જો એકવાર તીવ્ર વૈરાગ્ય આવીને ઈશ્વર-પ્રાપ્તિ થાય, તો પછી સ્ત્રી-જાત તરફ આસક્તિ રહે નહિ. ઘરમાં હોય તોય સ્ત્રી[...]
December 2015
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
प्रातर्नमामि ललिताचरणारविन्दं भक्तेष्टदाननिरतं भवसिन्धुपोतम् । पद्मासनादिसुरनायकपूजनीयं पद्माङ्कुशध्वजसुदर्शनलाञ्छनाढ्यम् ।।3।। ભક્તોને ઇચ્છિત ફળ આપનારાં, સંસારસાગર માટે સુદૃઢ જહાજરૂપ, કમલાસન પર[...]
december 2015
🪔 દીપોત્સવી
હિંદુ અને ઇસ્લામ ધર્મમાં કર્મવાદ
✍🏻 ડૉ. મહેબૂબ દેસાઈ
‘કર્મ તેરે અચ્છે હૈં તો, કિસ્મત તેરી દાસી હૈં નિયત તેરી અચ્છી હૈં, તો ઘરમેં મથુરા કાશી હૈં’[...]
november 2015
🪔 દીપોત્સવી
મુક્તિનો માર્ગ - જૈન ધર્મ
✍🏻 કુમારપાળ દેસાઈ
જૈન ધર્મ એ વિશ્વના વર્તમાન ધર્મોમાં એક અતિ પ્રાચીન ધર્મ છે. પ્રાચીન ભારતમાં વૈદિક પરંપરા અને શ્રમણ પરંપરા[...]
november 2015
🪔 દીપોત્સવી
સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
નોંધ : રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના અદ્વૈત આશ્રમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત પુસ્તક ‘સમન્વયાચાર્ય શ્રીરામકૃષ્ણ’ના ‘સર્વધર્મસમન્વય[...]
november 2015
🪔 દીપોત્સવી
શીખ ધર્મ
✍🏻 સંકલન
પ્રારંભિક હિન્દના ઇતિહાસમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક કટોકટી સર્જાઈ. થોડાક સૈકા પહેલાં જ હિન્દમાં મુસલમાન રાજ્ય સ્થપાયું હતું[...]
november 2015
🪔 દીપોત્સવી
સૂફીવાદ
✍🏻 સંકલન
પ્રારંભિક એવું માનવામાં આવે છે કે સૂફીવાદનું મૂળ ઈસ્લામમાં છે અને મુહમ્મદ સાહેબ તેના આદ્યસ્થાપક છે. એવું કહેવાય[...]
november 2015
🪔 દીપોત્સવી
ઈસ્લામ ધર્મ
✍🏻 સંકલન
પ્રારંભિક હઝરત મુહમ્મદ પૂર્વેનો સમય જેને ઈસ્લામ ધર્મનાં પુસ્તકોમાં ‘અજ્ઞાનનો યુગ’ કહે છે તેમાં જંગલી પ્રજાના ધર્મનું તેમજ[...]
november 2015

🪔 દીપોત્સવી
ખ્રિસ્તી ધર્મ
✍🏻 સંકલન
૫્રારંભિક યહૂદીઓ કેનનમાં વસવાટ કરતા હતા. ત્યાંની આસપાસની બીજી પ્રજાઓ સાથે સંપર્કમાં આવ્યા ત્યારથી એમના ધાર્મિક વિચારમાં અને[...]
november 2015
🪔 દીપોત્સવી
શિન્ટો ધર્મ
✍🏻 સંકલન
જાપાનમાં અત્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર છે, પરંતુ તેનો પ્રાચીન ધર્મ શિન્ટો છે. શિન્ટો શબ્દનો અર્થ થાય દેવતાઈ માર્ગ.[...]
november 2015
🪔 દીપોત્સવી
કોન્ફ્યૂશિયસ ધર્મ
✍🏻 સંકલન
ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત ચીનના ‘લૂ’ નામના પ્રદેશમાં ઈ.સ. પૂર્વે ૫૫૧માં થાત્સૌ નામના ગામમાં કોન્ફ્યૂશિયસનો જન્મ થયો હતો. તેઓ ધાર્મિક[...]
november 2015
🪔 દીપોત્સવી
તાઓ ધર્મ
✍🏻 સંકલન
આ ધર્મ ચીનમાં પ્રવર્તમાન છે. લાઓત્સે (લાઓત્ઝે) એ સ્થાપેલ ધર્મનું નામ છે તાઓ ધર્મ. ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત લાઓત્સેનો જન્મ[...]
november 2015
🪔 દીપોત્સવી
યહૂદી ધર્મ
✍🏻 સંકલન
પ્રારંભિક પેલેસ્ટાઈન અને એની આસપાસના પ્રદેશોમાં વસેલા યહૂદી લોકોનો ધર્મ ઘણો પ્રાચીન છે. ખ્રિસ્તી ધર્મ એમાંથી થયો છે.[...]
november 2015

🪔 દીપોત્સવી
જરથોસ્તી ધર્મ
✍🏻 સંકલન
પ્રારંભિક અષો જરથુષ્ટ્રની પહેલાં ઈરાનીઓ એટલે કે ‘દએવ’ લોકો જાદુગર અને ધૂર્ત-ઠગારા હતા, તદુપરાંત ખેતીવાડી તથા યજ્ઞક્રિયાના વિરોધી[...]
november 2015
🪔 દીપોત્સવી
બૌદ્ધ ધર્મ
✍🏻 સંકલન
પ્રારંભિક ભગવાન બુદ્ધ જૈન ધર્મના છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના સમકાલીન ધર્મપ્રવર્તક થયા. તે સમયે પ્રાચીન વેદધર્મમાં ઘણી વિકૃતિઓ[...]
november 2015
🪔 દીપોત્સવી
જૈન ધર્મ
✍🏻 સંકલન
પ્રારંભિક હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણ એકબીજાથી તદ્દન જુદા અને અલગ ધર્મ નથી. ત્રણેય મળીને ભારતના પ્રાચીન[...]
november 2015
🪔 દીપોત્સવી
હિન્દુ ધર્મનાં તીર્થો
✍🏻 સંકલન
ચારધામ ૧. બદરીનાથ : ભારતમાં ઉત્તરે હિમાલય પર ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ આ પહેલું ધામ મનાય છે. અહીંના મંદિરમાં[...]
november 2015
🪔 દીપોત્સવી
ધર્મની વિવિધ વ્યાખ્યાઓ
✍🏻 સંકલન
વ્યાકરણ શાસ્ત્રો મુજબ ‘ધર્મ’ શબ્દનો મૂળ સ્રોત धृञ् ધાતુ છે. આ धृञ् ધાતુનો અર્થ છે ધારણ કરવું, ટકાવવું,[...]
november 2015
🪔 સંપાદકીય
માનવજીવનનો પાયો - ધર્મ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
ધર્મની આવશ્યકતા આજના જમાનામાં જ્યાં નજર ફેરવીએ ત્યાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિસ્તાર જ જોવા મળે. ટેકનોલોજીના માધ્યમથી સામાન્યજન કોઈપણ[...]
november 2015
🪔 વિવેકવાણી
સૂર્યનાં કિરણોની નિષ્પક્ષતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
હું તો સ્વાગતમાં, સ્વીકારમાં માનું છું... ભૂતકાળના બધા ધર્મો જે હું સ્વીકારું છું અને એ બધાની સાચી ઉપાસના[...]
november 2015
🪔 અમૃતવાણી
જતો મત તતો પથ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (ભક્તોને) - મત, પથ. બધા ધર્મો સાચા છે. જેમ કાલીઘાટે વિવિધ રસ્તેથી જવાય. ધર્મ જ ઈશ્વર નથી.[...]
november 2015
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
सङ्गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् । देवा भागं यथा पूर्वे सञ्जानाना उपासते ।। હે સ્તોતાઓ! આપ[...]
november 2015
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજનું શુભાગમન રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે[...]
october 2015
🪔 પત્રો
સ્વામી તુરીયાનંદના પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
શ્રીરામકૃષ્ણ : શરણમ્ મઠ, ૪-૧-૧૮૯૬ પ્રિય હરિમોહન, તમારું પોસ્ટકાર્ડ યોગ્ય સમયે મળી ગયું હતું પણ મને અફસોસ થાય[...]
october 2015
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયાં અંકમાં આપણે પતંગિયાની દુનિયાની વિશેષતા વિશે ટિયાના અનુભવો વિશે વાંચ્યું. હવે આગળ... લોલી[...]
october 2015
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) આ પહેલાંના અંકમાં માનવ જીવનની ભયાવહતા, ઈશ્વરદર્શનનું તાત્પર્ય તેમજ શ્રીરામકૃષ્ણના ભાવાંદોલન વિશે ચિંતન કર્યું,[...]
october 2015
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) આ પહેલાંના અંકમાં માનસિક તણાવ અને મનોદૈહિક ગ્રંથિ વિશે જોયું , હવે આગળ... માનસિક[...]
october 2015
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
ગયા અંકમાં ધાર્મિક સુધારકો અને સુધારણાઓ વિશે જોયું, હવે આગળ... બંગાળમાં રાજા રામમોહન રાય, પંજાબમાં સ્વામી દયાનંદ સરસ્વતી[...]
october 2015
🪔
મારે પાંખો છે, હું ઊડતો જ રહીશ
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
(અનુવાદક : શ્રીઅનિલભાઈ આચાર્ય ) ગ્રીસનો અનુભવ (ગતાંકથી આગળ) એપ્રિલ ૨૦૦૭માં હું ગ્રીસની મુલાકાતે ગયો હતો ત્યારે મને[...]
october 2015
🪔 બાલ ઉદ્યાન
સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
ગયા અંકમાં આપણે નરેનના જન્મ અને બાળપણનો પરિચય મેળવ્યો. હવે આગળ... નરેનને બે મોટી બહેનો હતી. ક્યારેક ક્યારેક[...]
october 2015
🪔 બાલ ઉદ્યાન
ભારતની મહાન નારીઓ
✍🏻 સંકલન
અનસૂયા હિન્દુઓ સવારમાં જે મહાન સાત નારીઓને સ્મરે છે તેમાં એક નામ અનસૂયાનું છે. જો કે પરંપરાગત પંચકન્યામાં[...]
october 2015
🪔 યુવા માર્ગદર્શન
યુવા માર્ગદર્શન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
યુવાનો અને શાણપણ યુવાન! કેવો ઉત્તેજક શબ્દ! જ્યારે તમે આ શબ્દ સાંભળો છો ત્યારે તમારા લોહીની નળીઓમાંથી પસાર[...]
october 2015
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 ભગિની નિવેદિતા
ગયા અંકમાં આપણે સ્વામી વિવેકાનંદે વર્ણવેલ રામાયણના પ્રસંગો અને શીખ ધર્મના ૧૦ ગુરુઓની વાત જોઈ, હવે આગળ ...[...]
october 2015
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
ગયા અંકમાં બંગાળમાં પડેલા ભયંકર દુષ્કાળ વખતે ‘દુ :ખીદેવો ભવ’ના આદર્શ સાથે સેવા કાર્ય માટે લીધેલા નિર્ણય વિશે[...]
october 2015
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગયા અંકમાં આપણે ગીતાના બીજા અધ્યાયના ૬૦મા શ્લોકમાં નિર્દિષ્ટ ઇન્દ્રિયસંયમની આવશ્યકતા વિશે જાણ્યું, હવે આગળ... ૬૧મો શ્લોક કહે[...]
october 2015
🪔 સંપાદકીય
એકાગ્રતા એ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર ચાવી - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
મનની એકાગ્રતા દ્વારા મન પરનો સંયમ કોઈ પણ વ્યક્તિ કેળવે તો આવી અદ્ભુત સફળતા હાથવેંતમાં મળી રહે. પણ[...]
october 2015
🪔 વિવેકવાણી
ધર્મ એ જ ભારતનો જીવનપ્રવાહ
✍🏻 સ્વામી વિવેકાનંદ
આપણી પ્રાણશક્તિ, આપણું બળ, અરે આપણું રાષ્ટ્રીય જીવન સુધ્ધાં આપણા ધર્મમાં રહેલું છે. આ પ્રાણશક્તિ ધર્મમાં હોવી એ[...]
october 2015
🪔 અમૃતવાણી
ચાર પ્રકારના જીવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - જીવો ચાર પ્રકારના કહ્યા છે : બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને નિત્ય. સંસારને જાળના જેવો સમજો. જીવો[...]
october 2015
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
त्वं श्रीस्त्वमीश्वरी त्वं ह्रीस्त्वं बुद्धिर्बोधलक्षणा । लज्जा पुष्टिस्तथा तुष्टिस्त्वं शान्तिः क्षान्तिरेव च ।।79।। તમે જ લક્ષ્મી છો, તમે[...]
october 2015
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૩૧ જુલાઈ, ૨૦૧૫ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન થયું હતું. આ મહોત્સવના ઉપલક્ષ્યમાં[...]
September 2015
🪔
મારે પાંખો છે, હું ઊડતો જ રહીશ
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
(અનુવાદક : શ્રીઅનિલભાઈ આચાર્ય ) નોંધ : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ,[...]
september 2015
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયાં અંકમાં આપણે મદમતમલ સાથે સંસર્ગમાં આવીને ટિયાને થયેલ વિશિષ્ટ અનુભવો વિશે વાંચ્યું. હવે[...]
september 2015




