શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ

🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
શ્રીકૃષ્ણને બંદી રાજાઓનું નિવેદન : એક દિવસની વાત છે, દ્વારકામાં જ્યારે શ્રીકૃષ્ણ રાજસભામાં બેઠા હતા, ત્યારે તેમના દ્વારપાલે[...]
april 2021

🪔 આત્મકથા
ચડાણનો પ્રારંભ
✍🏻 અરુણિમા સિંહા
ગતાંકથી આગળ... એક દુકાનમાં તત્કાળ ફોટા પાડી શકાતા હતા, જો કે તે મોંઘું તો ઘણું હતું. તેમની પાસે[...]
april 2021

🪔 આરોગ્ય
જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે
✍🏻 ડૉ. કમલ પરીખ
આપણે આરોગ્યને બદલે બીમારી-પ્રિય હોઈએ તેવું લાગે છે ! તંદુરસ્તી જાળવી રાખવા આપણી પાસે સમય નથી, પણ બીમાર[...]
april 2021

🪔 અધ્યાત્મ
શ્રીમાનાં દર્શન અને મંત્ર મળ્યાં
✍🏻 સ્વામી નિત્યસ્વરૂપાનંદ
૧૯૧૬માં મેટ્રિક પાસ કર્યા પછી મારું કાૅલેજનું શિક્ષણ શરૂ થયું. ૧૯૧૫માં સ્વામી પ્રેમાનંદજીએ મને કાૅલેજનું ભણતર પૂરું કરવાનું[...]
april 2021

🪔 ચિંતન
પુસ્તક-વાચનનો મહિમા
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
આપણા જીવનમાં રહેલાં રાગ-દ્વેષ, આવેગ-આવેશ, અહંતા-મમતા તથા આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થઈ પ્રસન્નતાપૂર્ણ અને મંગલકારી, સફળ અને સાર્થક[...]
april 2021

🪔 યુવજગત
વિદ્યાર્થીજીવન માટે પંચશીલ
✍🏻 સ્વામી ઓજોમયાનંદ
સુભાષિતની એક સૂક્તિ આપણને સરળ વિદ્યાર્થી જીવનઘડતરની પ્રેરણા આપતાં કહે છે- काकचेष्टा बकोध्यानं श्वाननिद्रा तथैव च। अल्पाहारी गृहत्यागी[...]
april 2021

🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
ગતાંકથી આગળ હવે ઘડગાઉં આવ્યું. જાણે નાની બજાર! વળી એક શાકભાજીવાળાએ ત્યાગીજીને કેટલાંય શાકભાજી પણ આપ્યાં. તપાસ કરતા[...]
april 2021

🪔 અધ્યાત્મ
નિર્ભય બનવાનો ઉપાય
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
મનુષ્યને શાંતિનો માર્ગ બતાવવા માટે ભગવાન મનુષ્યોની વચ્ચે મનુષ્ય બનીને શ્રીરામકૃષ્ણનું રૂપ ધારણ કરીને આવ્યા છે- જે આમાં[...]
april 2021

🪔 પ્રાસંગિક
શ્રીરામનો જન્મ અને મહિમા
✍🏻 સ્વામી સુખાનંદ
ધરતીમાતા કહે છે કે પર્વતો, નદીઓ અને સમુદ્રોનો ભાર મને નથી લાગતો પરંતુ હું પાપીઓનો ભાર સહન નથી[...]
april 2021

🪔 યુવજગત
હનુમાન ચરિત્ર : સ્વામી વિવેકાનંદનો આદર્શ
✍🏻 શ્રી શરતચંદ્ર ચક્રવર્તી
(સ્થળ : બેલુર મઠ, સને ૧૯૦૧) સ્વામીજી હમણાં મઠમાં રહે છે. તેમની તબિયત બહુ સારી નથી, પણ સવાર[...]
april 2021

🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ... શ્રી મ. પીપળાના ઝાડની નીચે. સાથે બે એક ભક્ત. સમય હવે દોઢ. વાતચીત થઈ રહી છે.[...]
april 2021

🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણના મહાન શિષ્યોના સંસ્પર્શમાં આવવાથી યુવાવસ્થામાં અમે પણ અમારા પ્રત્યેના તીવ્ર છતાં પવિત્ર અને નિ:સ્વાર્થ[...]
april 2021

🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... હૈદરાબાદની આ ભૂમિમાં જ, ત્રણ વરસ અગાઉ, મહાભારતના શાન્તિપર્વમાંના રાજધર્મ પરના ભીષ્મના વાર્તાલાપોનો અભ્યાસ આપણે કર્યો[...]
april 2021

🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ...) જડવાદી સભ્યતાના પરિણામે આપણે માનતા થઈ ગયા છીએ : ‘પૈસો જ પરમેશ્વર છે.’ ‘પૈસા વગર એક[...]
april 2021

🪔 અમૃતવાણી
માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
મોહમાં નાખનારી, અવિદ્યા માયા દક્ષિણેશ્વરની એક ઓરડીમાં એક સાધુ થોડા સમય માટે રહેતો હતો. એ કોઈની સાથે વાત[...]
april 2021

🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
ज्ञाता मनोऽहंकृतिविक्रियाणां देहेन्द्रियप्राणकृतक्रियाणाम् । अयोऽग्निवत्ताननुवर्तमानो न चेष्टते नो विकरोति किञ्चन ।। 133 ।। એ આત્મા મન અને અહંકારરૂપ[...]
april 2021

🪔 ચિત્રકથા
શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિવેકાનંદ
march 2021

🪔 સચિત્ર વિજ્ઞાન
કેટલાંકરસપ્રદ તથ્યો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
ઓક્સિજન વિશે વિચારો તો પહેલો જ વિચાર લીલાંછમ જંગલોનો આવે, પણ શું તમને ખબર છે કે પૃથ્વી પરનો[...]
march 2021

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદનો ૧૫૯મો તિથિપૂજા મહોત્સવ : સ્વામી વિવેકાનંદની ૧૫૯મી જન્મજયંતી નિમિત્તે ૪ ફેબ્રુઆરી, ૨૦૨૧ને ગુરુવારે સવારે પ વાગ્યે[...]
march 2021
🪔 વર્ણાનુક્રમ સૂચિ
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
(વર્ષ ૩૨ : એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ :[...]
march 2021

🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
સત્યભામાનો શ્રીકૃષ્ણ સાથે વિવાહ : શ્રીકૃષ્ણની સાથે આવેલા તેમના મિત્રો બાર દિવસ સુધી ગુફાના દ્વાર પર તેમની રાહ[...]
march 2021

🪔 આત્મકથા
ચડાણનો પ્રારંભ
✍🏻 અરુણિમા સિંહા
ગતાંકથી આગળ... નવાસવા પર્વતારોહકો પહાડોમાં ક્યાંક ભૂલા પડીને ખોવાઈ જાય એવા અસંખ્ય બનાવો અત્યાર સુધીમાં બન્યા છે. એવા[...]
march 2021

🪔 અધ્યાત્મ
સાધકજીવનમાં અનુશાસનનું મહત્ત્વ
✍🏻 સંકલન
(સ્વામી કૈલાશાનંદ મહારાજનો જીવન-પ્રસંગ) સ્વામી કૈલાશાનંદ મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. સ્વામી શિવાનંદના(મહાપુરુષ મહારાજ) તે શિષ્ય હતા. ઉપાધ્યક્ષનું[...]
march 2021

🪔 અધ્યાત્મ
પ્રેમમૂર્તિ ભરત
✍🏻 સ્વામી મેધજાનંદ
રામચરિતમાનસમાં પ્રભુશ્રી રામની લીલાથી જોડાયેલાં કેટલાંક ચરિત્રોનું જો આપણે સમ્યક્્ અધ્યયન કરીએ, તો જાણવા મળશે કે આપણી જેમ[...]
March 2021

🪔 અધ્યાત્મ
આનંદની શોધ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
જીવનનું ધ્યેય સ્વામી વિવેકાનંદ ‘કર્મયોગ’ના પ્રથમ પ્રકરણમાં સ્પષ્ટ જણાવે છે કે માનવજાતિનું ધ્યેય જ્ઞાન છે, સુખ નથી. સુખ[...]
march 2021

🪔 યુવજગત
કર્મ અને સફળતા
✍🏻 સ્વામી મુક્તિમયાનંદ
મૅનેજમેન્ટમાંના અનેક સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે- work efficiencyનો. સરળ ભાષામાં આ સિદ્ધાંતનો અર્થ થાય-‘ન્યૂનતમ નિવેશથી મહત્તમ ઉત્પાદન.’ એક[...]
march 2021

🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
ગતાંકથી ચાલુ.... કુલસીયાભાઈએ પોતાના ઘરમાં ત્રણેય પરિક્રમાવાસીઓને આશરો આપ્યો. પહાડી પર આવેલ ઘર સીધું સાદું હતું. પહાડી નીચે[...]
march 2021

🪔 અધ્યાત્મ
અજામિલ અને નામ-માહાત્મ્ય
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
સંસારમાં જેટલા પણ ઈશ્વરીય ભાવ છે, જેટલા પણ ઈશ્વરીય મત છે, તે બધા સત્ય છે. ભગવાન સત્ય-સ્વરૂપ છે,[...]
march 2021

🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણનું ઉલ્લાસિત નૃત્ય
✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ
શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય, સ્વામી બ્રહ્માનંદ, એક વાર દક્ષિણ ભારતના મદુરાઈ મંદિરમાં નટરાજ (નૃત્ય કરતા શિવ)ની મૂર્તિ જોતાંવેંત ભાવોન્માદમાં[...]
march 2021

🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
૧૬.૦૩.૧૯૯૮ના રોજ મેં મહારાજને લખ્યું, ‘સાધનભજન સંબંધી કોઈ પણ પ્રકારની જીજ્ઞાસાના સમાધાન માટે આપણી પાસે બે પ્રમાણિત ગ્રંથ[...]
march 2021

🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ... હવે સવારના દસનો સમય. શ્રી મ. અને ભક્તો ભોજન કરવા બેઠા. પ્રશ્ન ઊઠ્યો, ‘ધર્મજીવન માટે સદાચારની[...]
march 2021

🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... ત્યાગ આવશ્યક કેમ છે ? આપણે આટલાં બધાં વૈરાગ્ય અને અનાસક્તિનો અભ્યાસ શા માટે કરવો જોઈએ?[...]
march 2021

🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... શ્રીકૃષ્ણ કહે છે : स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः, ‘તને હું એ જ પુરાતન[...]
march 2021

🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
કોલકાતાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના[...]
march 2021

🪔 અમૃતવાણી
માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
બ્રહ્મની વૈશ્વિક શક્તિ માયા માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળું વળીને પડેલા સાપ જેવો છે. ગતિમાન શક્તિ[...]
march 2021

🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
अहङ्कारादिदेहान्ता विषयाश्च सुखादयः । वेद्यन्ते घटवद्येन नित्यबोधस्वरूपिणा ।। 130 ।। નિત્ય જ્ઞાનસ્વરૂપ એ આત્માના હોવાથી જ અહંકારથી માંડી[...]
march 2021

🪔 ચિત્રકથા
પૂર્વમાં પ્રથમ જાહેર પ્રવચન
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2021

🪔 સચિત્ર વિજ્ઞાન
એન્ટાર્કટિકા : કેટલાક રસપ્રદ તથ્યો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
એન્ટાર્કટિકા વિશ્વનો સૌથી મોટો હિમખંડ છે જેમાં પૃથ્વીનું ૭૦% fresh water (પીવાલાયક પાણી) સંગ્રહિત છે.
February 2021

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
કલ્પતરુ દિવસ અને શ્રીમા શારદાદેવીનો ૧૬૮મો પાવનકારી તિથિપૂજા-મહોત્સવ ૧ જાન્યુઆરી, શુક્રવારના રોજ શ્રીમંદિરમાં કલ્પતરુ દિવસ ઊજવવામાં આવ્યો હતો.[...]
february 2021

🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
સ્યમન્તક મણિની કથા સત્રાજિત્ નામનો રાજા ભગવાન સૂર્યદેવનો પરમ ભક્ત હતો. સૂર્યદેવે તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેને સ્યમન્તક[...]
february 2021

🪔 આત્મકથા
કાઠમંડુ
✍🏻 અરુણિમા સિંહા
ગતાંકથી આગળ... કાઠમંડુમાં તમને સરળતાથી રોટલી નથી મળતી. શાકાહારી ભોજન પણ માંડ મળે. અને અમારી સાથે આવેલા બાબા[...]
february 2021

🪔 અધ્યાત્મ
૫રિપ્રશ્ન
✍🏻 સ્વામી તપસ્યાનંદ
પ્રશ્ન- રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં જ્ઞાનમિશ્રત (ભક્તિ અને જ્ઞાનનો સમન્વય)નો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનો સાચો અર્થ અને તેને[...]
february 2021

🪔 અધ્યાત્મ
ઈશ્વર પ્રત્યે અનુરાગ કેવી રીતે આવે?
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
આપણે આપણા ગુરુ કે ઇષ્ટને ક્યારેય મૃત માનતા નથી. તેઓ સ્થૂળ દેહનો ત્યાગ કર્યા બાદ દિવ્ય દેહમાં વિદ્યમાન[...]
February 2021

🪔 સંસ્મરણ
માતૃદર્શનની સ્મૃતિ
✍🏻 સ્વામી પ્રભવાનંદ
મારા જન્મસ્થાન વિષ્ણુપુરથી શ્રી શ્રીમાનંુ ગામ જયરામવાટી લગભગ ૨૦ માઇલ દૂર હતું. કોલકાતાથી પોતાના ગામ જયરામવાટી જતી વખતે[...]
february 2021

🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદના પત્રો અને પ્રેરણા
✍🏻 સ્વામી અખંડાનંદ
‘સ્વામી વિવેકાનંદ તો સિદ્ધાંતોનું મૂર્તિમંત રૂપ હતા. તેઓ કંઈ સામાન્ય માણસ જેવા હાડમાંસના માળખા જેવા ન હતા, પરંતુ[...]
february 2021

🪔 પ્રેરક પ્રસંગ
શેન્ટજન વિલ્હેલ્મ કોનાર્ડ
✍🏻 ડૉ. રમેશભાઈ ભાયાણી
ગરીબી ભોગવીને જીવનમાં ઝઝૂમીને કેટલાક મહામના લોકો ઘણી વખત મહાનતાનાં શિખરો સર કરી લે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું[...]
february 2021

🪔 પ્રાસંગિક
માયા અને મુક્તિ
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૨માં આવેલ જ્ઞાનયોગમાં ‘માયા અને મુક્તિ’ નામનું સુંદર વ્યાખ્યાન છે. તેમાં સ્વામીજીએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં[...]
february 2021

🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
વહેલી પ્રભાતમાં કૂવા પાસે સ્નાન કરી નિત્ય ઉપાસના પૂર્ણ કર્યા બાદ ૭.૩૦ વાગ્યે કાળુભાઈ પાસે ઉપસ્થિત થયા. તેમણે[...]
february 2021

🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
એ દિવસે બપોરે ડૉ. પૌદયાલની ગાડીમાં શહેરથી દૂર દક્ષિણાકાલીનાં દર્શન કરવા ગયા. ત્યાં દશમહાવિદ્યાની મૂર્તિ અને બે તાંત્રિકોને[...]
february 2021

🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ... સાંજના સાડા પાંચ વાગ્યા છે. શ્રી મ. ફરવા માટે આશ્રમની બહાર જઈ રહ્યા છે. એમની સાથે[...]
february 2021




