શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ

🪔
શ્રીરામકૃષ્ણ જ્યોતના બીજા સંપાદક

🪔
શ્રીરામકૃષ્ણ જ્યોતના પહેલા સંપાદક

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જયંતી: 25 જાન્યુઆરી, 2022ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીરામકૃષ્ણ[...]
March 2022

🪔 સંસ્મરણ
કર્મયોગી સ્વામી ગહનાનંદજી
✍🏻 સ્વામી ચેતનાનંદ
સ્વામી ગહનાનંદજી સાથે મારી પ્રથમ મુલાકાત 1959-60માં થઈ હતી. ત્યારે તેઓ કલકત્તામાં આવેલા રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનના સહ-વ્યવસ્થાપક[...]
March 2022

🪔 હિંદુધર્મ
વેદ અને ઉપનિષદ પરિચય
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
હિંદુ ઋષિઓના ઉપદેશો હિંદુ ધર્મરૂપે સાકાર થયેલા છે અને જે પાવન ગ્રંથોમાં એને લખવામાં આવ્યા છે, એમને શાસ્ત્ર[...]
March 2022

🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન
નૈતિક જીવનની પરિણતિ આધ્યાત્મિક જીવનમાં
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
હિન્દુ ધર્મ પ્રમાણે દરેક માનવનો દેહ-મનયુક્ત વ્યક્તિત્વ તથા જીવન ત્રણ ગુણો દ્વારા પરિચાલિત થાય છે, જે હંમેશાં મિશ્રિત[...]
March 2022

🪔 આધ્યાત્મિકતા
સાચી શાંતિ શેમાં છે?
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
રાજા યયાતિની પુરાણકથા સુપ્રસિદ્ધ છે. તે વૃદ્ધ થઈ ગયો પણ તેની ભોગ ભોગવવાની ઇચ્છા ઓછી થઈ નહીં. તેણે[...]
March 2022

🪔 પ્રાસંગિક
શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય
✍🏻 સ્વામી ચેતનાનંદ
(દોલપૂર્ણિમા ઉપલક્ષ્યે શ્રીચૈતન્યદેવનો આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ માર્ચ, 1970માંથી સાભાર લેવામાં આવ્યો છે. લેખક સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના[...]
March 2022

🪔 અવકાશ વિજ્ઞાન
સુપરનોવા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
1. આપણી જેમ તારાઓનું પણ જન્મ અને મૃત્યુ છે. પોતાના જીવન દરમિયાન વિશાળકાય તારાઓ તેમના કેન્દ્રમાં ઘણા મોટા[...]
March 2022

🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
બ્રાહ્મણ બોલ્યો, ‘અર્જુન! આ દ્વારકા છે. અહીં શ્રીકૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમ્ન જેવા લોકો રહે છે. તેઓ પણ મારા[...]
March 2022

🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વેદમાં શિક્ષણનો આદર્શ - ૧
✍🏻 સ્વામી સુનિષ્ઠાનંદ
પ્રસ્તાવના અન્ય શાસ્ત્રની જેમ વેદો ચિરંતન પ્રેરણાસ્રોત છે. તે આપણને ઉચ્ચતર જીવન જીવવા પ્રેરિત કરે છે. જો આપણે[...]
March 2022

🪔 કર્મયોગ
બધામાં ‘હું,’ ‘હું’ માં જગત સહુ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ કહે છે: ‘આપણે જે કાંઈ આ વિશ્વમાં જોઈએ છીએ તેના પાયામાં સ્વાધીનતા[...]
March 2022

🪔 જ્ઞાનયોગ
મૃત્યુ પહેલાં મૃત્યુ પામવું
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
‘ઉપનિષદોમાંના એક સૌથી કાવ્યમય ઉપનિષદ, કઠોપનિષદની શરૂઆત આવી જ પૂછપરછથી થાય છેઃ ‘જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે[...]
March 2022

🪔 વિવેકપ્રસંગ
ગભીર રાત્રીમાં પગલાંનો અવાજ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદે પોતાની બે વિદેશી શિષ્યાઓ—ભગિની નિવેદિતા અને સારા બુલ ઉપર અઢળક ભરોસો રાખી શ્રીરામકૃષ્ણદેવના સંદેશનો પ્રચાર કરવાનું[...]
March 2022

🪔 પાર્ષદપ્રસંગ
આત્મ-અનાત્મ-વિવેક
✍🏻 સંકલન
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીએ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક[...]
March 2022

🪔 માતૃપ્રસંગ
‘સૌનું કલ્યાણ થાઓ’
✍🏻 સ્વામી ગંભીરાનંદ
(શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના મહાપ્રયાણ બાદ શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણ સંઘને કેવી રીતે પરિપોષિત કર્યો, ભક્તો અને સંન્યાસીઓને કેવી[...]
March 2022

🪔 રામકૃષ્ણપ્રસંગ
શિવસ્વરૂપ ગદાધર
✍🏻 સ્વામી સારદાનંદ
ગદાધરના ઉપનયન કાળનું વૃત્તાંત હવે ગદાધરને નવમું વર્ષ પૂરું થવા આવ્યું છે એ જોઈને રામકુમાર એને જનોઈ દેવાનો[...]
March 2022

🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
જેનું જગત છે તે જ સમજાવશે
✍🏻 શ્રી ‘મ’
માસ્ટર: જી, ઈશ્વર સાકાર, એ શ્રદ્ધા તો જાણે કે બેઠી; પણ માટીની પ્રતિમા તો ઈશ્વર નથી ને? શ્રીરામકૃષ્ણ:[...]
March 2022

🪔 દિવ્યવાણી
અંતરથી સાચા બનો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને[...]
March 2022

🪔 મંગલાચરણ
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
अज्ञानमूलोऽयमनात्मबन्धो नैसर्गिकोऽनादिरनन्त ईरितः। जन्माप्ययव्याधिजरादिदुःख - प्रवाहतापं जनयत्यमुष्य ॥१४८॥ અજ્ઞાનરૂપ મૂળવાળું આ સંસારબંધન સ્વાભાવિક, અનાદિ અને અનંત કહેવાય છે:[...]
March 2022

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની રાજકોટ મુલાકાત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ, ચેન્નઈના અધ્યક્ષ શ્રીમત્[...]
February 2022

🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
(ગતાંકથી આગળ) સૂર્યવંશી રાજા દશરથ દુશ્મનોને હાથે હાર પામવાથી અહીં નર્મદાજીમાં આત્મહત્યા કરવા તૈયાર થયો હતો. પણ માતાજીએ[...]
February 2022

🪔 હિંદુધર્મ
મનની અવિરામ શાંતિ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
ચિત્તશુદ્ધિ માટે જુદા જુદા મહાપુરુષોએ જુદા જુદા રસ્તાઓની શોધ કરી. એમના વિભિન્ન ઉપદેશોની મૂળ વાતોમાં કોઈ ભેદ નથી-[...]
February 2022

🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન
નૈતિકતા અને પવિત્ર વિચારો
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
આધ્યાત્મિક વ્યક્તિનું ગુરુતર દાયિત્વઃ એક અવિકસિત વ્યક્તિ કદાચ કોઈ ખરાબ કાર્ય કરે તો તે એટલું ખરાબ નથી, જેટલું[...]
February 2022

🪔 આધ્યાત્મિકતા
મંત્રદીક્ષા અને જપધ્યાન
✍🏻 સંકલન
(2 ફેબ્રુઆરી શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજીની તિથિપૂજાના પાવનપ્રસંગે મહારાજજી દ્વારા મંત્રદીક્ષા અને જપધ્યાન સંલગ્ન કેટલાક ઉપદેશ આપની સમક્ષ[...]
February 2022

🪔 ખગોળવિજ્ઞાન
હબલ સ્પેસ ટેલિસ્કોપ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
આજે અવકાશના રહસ્યોનો તાળો મેળવવા માટે પૃથ્વીના પ્રદુષણથી ઉપર ઊઠી અવકાશની સફર કરવી પડે છે.
February 2022

🪔 પર્યાવરણ
પ્રકાશનું પ્રદૂષણ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદ કહે છે, 'વિસ્તાર એ જ જીવન છે અને સંકુચિતતા એ મૃત્યુ.'
February 2022

🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
પોતાના મહેલમાં રાજા બહુલાશ્વે શ્રીકૃષ્ણને એક સુંદર આસન પર બેસાડ્યા અને એમનાં ચરણારવિંદ પખાળ્યાં. ત્યાર પછી રાજાએ ભગવાન[...]
February 2022

🪔 વિવેકપ્રસંગ
ધ્યાન એ સૌથી મહાન સેવા છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામીજીએ બે વાર અમેરિકાની યાત્રા કરી હતી. પ્રથમ 1893માં અને દ્વિતીય 1899માં. 1899ની દ્વિતીય યાત્રા દરમિયાન ભગિની નિવેદિતા[...]
February 2022

🪔 યુવાપ્રેરણા
ચિંતાનું ઓસડ-ચિંતન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
મનુષ્યને અશાંત કરનાર જો કોઈ મહત્ત્વનું પરિબળ હોય તો તે છે—ચિંતા. નાનાથી માંડીને મોટાં—બધાંને કોઈ ને કોઈ પ્રકારની[...]
February 2022

🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી પ્રભાનંદ
(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિના ઉપલક્ષમાં પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી[...]
February 2022

🪔 કર્મયોગ
સ્વાધીનતા માટેનો સંઘર્ષ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદે 1 જાન્યુઆરી, 1896ના રોજ ન્યૂયોર્કમાં ‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રવચન સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા[...]
February 2022

🪔 જ્ઞાનયોગ
મૃત્યુ અને ધર્મની શરૂઆત
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
જ્ઞાનયોગ ઉપર સ્વામી વિવેકાનંદે આપેલ પ્રવચનમાળા આપણા સનાતન હિંદુ ધર્મના વેદાંત દર્શનને શ્રોતાઓની સમક્ષ આધુનિક સમસ્યાઓના પરિપ્રેક્ષ્યમાં આધુનિક[...]
February 2022

🪔 પાર્ષદપ્રસંગ
બેદરકારને ધર્મલાભ થાય નહીં
✍🏻 સ્વામી અદ્ભુતાનંદ
(શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી અદ્ભુતાનંદજીની પોતાની દિવ્ય સ્મૃતિઓનું વર્ણન એક ભક્તે લિપિબદ્ધ કર્યું છે. 1886ના ઓક્ટોબર માસમાં શ્રીરામકૃષ્ણદેવનાં[...]
February 2022

🪔 પાર્ષદપ્રસંગ
પ્રેમ નિર્મળ ભાસ્કર
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશી ૧ જુલાઈ, ૧૯૨૦ અમે ઠાકુર વિશે વાતો કરતા હતા. સ્વામી તુરીયાનંદ - ઠાકુરે કહ્યું[...]
February 2022

🪔 માતૃપ્રસંગ
શ્રીમાનો અસીમ માતૃસ્નેહ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
સને ૧૮૯૦ના માર્ચ મહિનાની આખરમાં શ્રીમા બોધિગયા ગયાં હતાં. તે વખતે ત્યાંના મઠની સમૃદ્ધિ જોઈને સંઘમાતાના મનમાં પોતાનાં[...]
February 2022

🪔 રામકૃષ્ણપ્રસંગ
સાધુસંગ એટલે પરમ શાંતિ
✍🏻 સ્વામી સારદાનંદ
(શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા[...]
February 2022

🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય
✍🏻 શ્રી ‘મ’
અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ । તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ।। ગુરુશિષ્ય - સંવાદ બીજું દર્શન સવારના[...]
February 2022

🪔 દિવ્યવાણી
જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી મા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. આપણે બધાં[...]
February 2022

🪔 મંગલાચરણ
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
एताभ्यामेव शक्तिभ्यां बन्धः पुंसः समागतः । याभ्यां विमोहितो देहं मत्वात्मानं भ्रमत्ययम् ॥ १४६ ॥ આ અને શક્તિથી જ[...]
February 2022

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા 10 ડિસેમ્બર, શુક્રવારના રોજ એક નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ[...]
January 2022

🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
નર્મદા શર્મદા લોકે પુરારિપદદા મતા। યે સેવન્તે નરા ભક્ત્યા તે ન યાન્તિ પુનર્ભવમ્॥ (અક્ષરગીતા - રંગ અવધૂત) આપણે[...]
January 2022

🪔 હિંદુધર્મ
મનની અવિરામ શાંતિ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
ઈશ્વરના વિષયમાં કોઈ ધારણા તથા એમની ઉપાસનાની કોઈ પણ પદ્ધતિને અંગ્રેજીમાં રિલિજન કહે છે. પશ્ચિમનો રિલિજન પોતાના અનુયાયીઓ[...]
January 2022

🪔 અધ્યાત્મ
હું છું આત્મા—માલિક અને મન છે મારું ગુલામ
✍🏻 સ્વામી વિરજાનંદ
ઈશ્વરદર્શન કરવું હોય તો સાધકમાં જોઈએ: ધીરજ, ખંત, શરીર ને મનની પવિત્રતા, આતુરતા, ષટ્સંપત્તિ એટલે કે શમ (ચિત્તની[...]
January 2022

🪔 યાત્રાસ્થળો
કાશી
✍🏻 સ્વામી હર્ષાનંદ
કાશીયાત્રા, પવિત્ર ગંગા નદીમાં સ્નાન, અને પ્રભુ વિશ્વનાથના મંદિરનું દર્શન એ અતિ પ્રાચીન યુગથી જ હિંદુઓની જીવનભરની સ્પૃહા[...]
January 2022

🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન
આધ્યાત્મિક જીવન અને પવિત્રતા
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
સૂક્ષ્મ વાસનાઓ: ક્યારેક જો આપણે આપણાં મનની ઊંડાઈઓનું નિરીક્ષણ કરીએ, તો આપણે થોડીક સૂક્ષ્મ વાસનાઓને બીજ રૂપમાં, મનના[...]
January 2022

🪔 સચિત્ર વિજ્ઞાન
જળચક્ર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2022

🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
સુદામાએ શ્રીકૃષ્ણ પાસેથી ન તો કાંઈ માગ્યું અને ન તો એમને અસલમાં કંઈ મળ્યું. એમને તો એ વિચારીને[...]
January 2022

🪔 યુવાપ્રેરણા
યુવા વર્ગના શાશ્વત પ્રેરણાસ્રોત
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન - ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવાદિનના રૂપમાં ઊજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી[...]
January 2022

🪔 વિવેકપ્રસંગ
લોકમાન્ય ટિળક અને સ્વામી વિવેકાનંદ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
ટિળક પોતાની ધર્મ વિષયક ધારણા સંબંધે સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રભાવિત થયા હતા એ વિશે કોઈ સંદેહ નથી. સાથે[...]
January 2022



