• 🪔 કાવ્ય

    બુદ્ધ

    ✍🏻 સુન્દરમ્

    બુદ્ધ ધરી આજન્મેથી પ્રણયરસદીક્ષા, તડફતું હતું જે સંતાપે જગત દુખિયું, ક્લિન્ન રડતું, લઈ ગોદે ભાર્યું હૃદયરસની હૂંફમહીં ને વદ્યાઃ ‘શાંતિ, વ્હાલાં, રુદન નહિ બુટ્ટી દુઃખતણી.’[...]

  • 🪔 કાવ્યકુસુમ

    ક્યાં હશે છુપાઈ

    ✍🏻 સુંદરમ્

    ક્યાં હશે છુપાઈ ક્યાં કૃપાની કુંજ તારી ક્યાં હશે દટાઈ ક્યાં સુધાની સેર તારી શુષ્ક હ્રદય પાત્ર લઈ ઘેર-ઘેર યાચું જઈ ડુંગરો શા દાન મળ્યા[...]

  • 🪔 કાવ્ય

    મહા વિરામ

    ✍🏻 સુન્દરમ્

    આપણે શાનાં પૂર્ણ વિરામ? એકમાત્ર બસ રામ. બધાં વાક્યમાં વચ્ચે વચ્ચે આવે ભલે વિરામ, નાનાંમોટાં, ટપકાવી લઈ, કલમ બઢે મઝધાર - ક્યાંય રે કોઈ ન[...]

  • 🪔 કાવ્ય

    બુદ્ધનાં ચક્ષુ

    ✍🏻 સુંદરમ્

    ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુતણાં, ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી, પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદતણી, હસી સૂષ્ટિ હાસે, દલ[...]