Sudhabahen B. Desai
🪔 દિપોત્સવી
રામકૃષ્ણ ભાવધારાનું અમદાવાદમાં વહેતું ઝરણું
✍🏻 સુધાબહેન બી. દેસાઈ
November 2007
જીવતા પ્રભુની, નરરૂપી નારાયણની કૃપા અને આપણી અભિલાષા સાથે મળે તો અનન્યભાવ જાગ્રત થાય. ૧૯૬૪-૬૫માં અમે જ્યારે ભાવનગર હતા ત્યારે શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ રાજકોટના નવા[...]