🪔
વાચકોના પ્રતિભાવો
✍🏻 સંકલન
January 1997
♦ આ વખતે દીપોત્સવી ૧૯૯૬નો સમૃદ્ધ દીપોત્સવી અંક જે ‘શાંતિ વિશેષાંક’ તરીકે પ્રસિદ્ધ થયો છે તે મને મળ્યો છે. આ દીપોત્સવી અંક તો સવિશેષ સમૃદ્ધ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 1997
રામકૃષ્ણ મિશન - ૧૯૯૫-’૯૬નો વાર્ષિક અહેવાલ રામકૃષ્ણ મિશનની ૮૭મી વાર્ષિક સામાન્ય સભા તા. ૨૨મી ડિસેમ્બર ‘૯૬ ને રવિવારે બપોરે ૩-૩૦ વાગ્યે બેલૂર મઠમાં મળી હતી.[...]
🪔 બાળવિભાગ
શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તાઓ
✍🏻 સંકલન
January 1997
આળસુ - ખેડૂત સોમૈયા અને રાજીવ નામના બે ખેડૂત પડોશમાં રહેતા હતા. તેમનાં ખેતરોય પાસેપાસે હતાં. પણ બન્નેની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હતી. સોમૈયા મહેનતુ હતો[...]
🪔 શ્રીમા શારદાદેવીના ઉપદેશો
સાધના
✍🏻 સંકલન
January 1997
ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે. છોડ નાના હોય, ત્યારે આસપાસ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બધા ધર્મોની એકતા
✍🏻 સંકલન
January 1997
૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
January 1997
प्रकृतिं परमामभयां वरदाम् नररूपधरां जनतापहराम् । शरणागत-सेवकतोषकरीम् प्रणमामि परां जननीं जगताम् ॥ પરમા પ્રકૃતિ, વરદાન અને અભય દેનારી, નરરૂપ ધારણ કરી મનુષ્યોનાં દુઃખ હરનારી, શરણે[...]
🪔
વાચકોના પ્રતિભાવો
✍🏻 સંકલન
December 1996
રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામનું માસિક પ્રસિદ્ધ થાય છે. માટે ઑક્ટોબર - નવમ્બરનો સંયુક્ત અંક દીપોત્સવી અંક તરીકે ‘શાંતિ વિશેષાંક’[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 1996
આંધ્રપ્રદેશમાં રામકૃષ્ણ મિશન દ્વારા રાહતકાર્યો રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્ર દ્વારા વાવાઝોડાગ્રસ્ત થયેલા પૂર્વ ગોદાવરી જિલ્લાના અમલપુરમ અને મુમ્મીદીવારામ મંડળના ૩૦ ગામોના ૪૭૪૮ પરિવારોમાં નીચે લખેલ[...]
🪔 બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા
સાચું જ્ઞાન
✍🏻 સંકલન
December 1996
સાચું જ્ઞાન એક જંગલમાં એક તપસ્વી સંત રહેતા હતા. તેઓ પવિત્ર અને વિદ્વાન હતા. તેમની પાસે ઘણાં શિષ્યો ભણવા આવતા. પોતાના આશ્રમમાં આવતા વિદ્યાર્થીઓની પિતાની[...]
🪔 પ્રેરક પ્રસંગો
પ્રેરક પ્રસંગો
✍🏻 સંકલન
December 1996
મનની શાંતિ એ જ સાચા સુખની ચાવી એક નવયુવાન સુખની શોધમાં નીકળી પડ્યો. જાતજાતના અનુભવો પછી એણે સુખી જીવન માટેની આવશ્યક્તાઓની એક ખાસ્સી મોટી યાદી[...]
🪔
તાણવમુક્ત શી રીતે રહેશો?
✍🏻 સંકલન
December 1996
તાણ-મુક્તિનું રહસ્ય - જે ઘણા લોકો માટે પરમ દુર્બોધ રહસ્ય છે – આખરે છે શું? એ જ કે સાચી રીતે જીવો અને જીવન તરફ સાચું[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
December 1996
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् । लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ।। શાંત આકાર છે, શેષશય્યા પર પોઢેલા છે, નાભિમાંથી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October-November 1996
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગાનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૪થી૭ સપ્ટેમ્બર દરમિયાન રાજકોટની મુલાકાતે[...]
🪔 બાળવિભાગ
શ્રીરામકૃષ્ણદેવની વાર્તા
✍🏻 સંકલન
October-November 1996
રામનાં રખોપા એક ગામમાં રઘુરામ નામનો એક વણકર રહેતો હતો. તે ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં રામમાં લીન રહેતો. આ બધું જ રામની ઈચ્છાથી જ થાય છે. સૂર્યનું[...]
🪔 કાવ્ય
માનવી માનવ થાઉં તો ઘણું
✍🏻 સંકલન
October-November 1996
આ શક્તિદાત્રી, પુરુષાર્થદાત્રી, મનોવિધાત્રી, મુદપ્રાણદાત્રી, હૈયે ઊઠંતા સહુ ભાવકેરી આ માનવી ભૂમિ જ કામધેનુ, ભૂગર્ભરત્ના વસુધા જનેતા તજી ક્યહાં હાલ જવા ન ઇચ્છું. આ ચેતનાનો[...]
🪔 કાવ્ય
નિરવ મમ સમણે
✍🏻 સંકલન
October-November 1996
ચરણકમલ ચૂમ્યાં મેં મૈયા! આજ નિરવ મમ સમણે શાંતિનાં જલ અમીમય વહેતાં કલકલ જ્યાં તવ ચરણે. યુગો યુગોથી ભમ્યો નિરંતર રવડયો ભવની વાટે; જનમ જનમની[...]
🪔 (કાવ્ય)
પ્રભુ હે!
✍🏻 સંકલન
October-November 1996
પ્રભુ! અમારાં રજકણ નાનાં મન તમે જરી બુંદ ન વરસો ત્યાં મ્હોરે વનનાં વન તમે પરન્તુ વરસો એવું આભલું ફાટંફાટ, કેમ ઝીલવા? અમને એના ઉર્વિ[...]
🪔 કાવ્ય
ભજન કરે તે જીતે
✍🏻 સંકલન
October-November 1996
વજન કરે તે હારે રે મનવા! ભજન કરે તે જીતે. તુલસી-દલથી તોલ કરો તો બને પવન-૫૨પોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો : આ[...]
🪔 કાવ્ય
ચરણ જ્યાં ઠર્યાં આપનાં...
✍🏻 સંકલન
October-November 1996
(પૃથ્વી સૉનેટ) વિદેશ મહીં એકદા ભ્રમણ આપ એકાન્તમાં હતા કરી રહ્યા, સ્થલે સરિત ટેકરા ન્યાળતા, વિશાળ દૃગથી હતી પ્રસરતી નરી ભવ્યતા, હરેક દૃઢ મૂકતા પગલું,[...]
🪔
હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ
✍🏻 સંકલન
October-November 1996
હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ. જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા[...]
🪔
પ્રાર્થના
✍🏻 સંકલન
October-November 1996
હે પ્રભુ, હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં તો તું મને એ નરકની આગમાં સળગાવી દે; અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં[...]
🪔
‘તેમને શાંતિ આપો’
✍🏻 સંકલન
October-November 1996
પ્રભુ આજે હું તારી પાસે બહુ દુઃખી હૃદયે આવું છું. ...ને દુઃસાધ્ય રોગે ઘેરી લીધા છે. તેમનાં કષ્ટ ને પીડા મારાથી જોઈ શકાતાં નથી આગળ[...]
🪔 કાવ્ય
શાંતિ
✍🏻 સંકલન
October-November 1996
(ન્યુયૉર્ક, રીજલે મૅનૉરમાં ૧૮૯૯માં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ એ જે તિમિજે નિગૂઢ; પ્રભા જ્વલંતી મહીં[...]
🪔
સ્વામી વિવેકાનંદની અભયવાણી
✍🏻 સંકલન
October-November 1996
આ એક મહાન સત્ય છે, શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદ રૂપ છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા સતત તાણ અને[...]
🪔
શ્રીમા શારદાદેવીની સ્નેહસુધા
✍🏻 સંકલન
October-November 1996
દરેક જણ નિસાસો નાખીને કહે છે કે, ‘આ સંસારમાં આટલું બધું દુઃખ છે. અમે ઇશ્વરની આટલી બધી પ્રાર્થના કરી, તેમ છતાં દુઃખનો પાર નથી.’ પરંતુ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October-November 1996
ॐ द्यौ: शान्ति: । अन्तरिक्षं शान्ति: । पृथिवी शान्ति: । आप: शान्ति: । ओषधय: शान्ति: । वनस्पतय: शान्ति: । विश्वेदेवा: शान्ति: । ब्रह्म शान्ति: ।[...]
🪔 પ્રતિભાવ
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો
✍🏻 સંકલન
September 1996
ખરેખર સુંદર અને ધ્યેયલક્ષી એ સામયિક છે, અને તેમાં આવતાં લખાણોનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે અને છતાં એ સર્વજનગમ્ય પણ બની રહે છે. આવા[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 સંકલન
September 1996
રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષાફળ રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ૧૯૯૬ની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં છે - ૧,૨,૩,૪,૫,૧૦ અને ૧૪. રામકૃષ્ણ મિશન,[...]
🪔 બાળ વિભાગ
બાળગોપાળની વાર્તા
✍🏻 સંકલન
September 1996
‘બા! બા! ઝાડીમાંથી એકલા નિશાળે જતાં મને બહુ જ બીક લાગે છે! બીજા છોકરાઓને તો નિશાળે મૂકવા અને ઘરે પાછા લઈ જવા માટે કોઈ ને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 1996
न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥ હે પ્રભુ, મારે કોઇ રાજ્ય જોઇતું નથી કે નથી તો સ્વર્ગના વૈભવો જોઇતા.[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 Sankalan,
August 1996
રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષા પરિણામ ૫. બંગાળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૯૯૫માં લેવાયેલ પરીક્ષામાં રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ચોથું, પાંચમું અને[...]
🪔
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો
✍🏻 સંકલન
August 1996
શિક્ષણના વિવિધ પાસાંઓની છણાવટ કરતો આ ખાસ અંક અભ્યાસપૂર્ણ અને મનનીય લેખોના કારણે શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રેરણા આપે તેવો છે. ‘જયહિન્દ’ (દૈનિક)[...]
🪔 બાળ-વિભાગ
બધાંમાં પ્રભુ વસે છે
✍🏻 સંકલન
August 1996
સૂર્ય પ્રકાશવાળું પ્રભાત છે અને હિમાલયની ઠંડી એટલે ઠંડી. એમાંય ઊંચા કૈલાસ શિખર પર તો એથીયે વધુ ઠંડી એટલે તો સૂર્યપ્રકાશ સૌને ગમે અને સૌ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 1996
असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥ હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી શાહી હોય,[...]
🪔
શ્રીરામકૃષ્ણ જ્યોત’ વિશેના પ્રતિભાવો
✍🏻 સંકલન
July 1996
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. ગામડામાં વાંચવા મોકલીએ છીએ. બહુ સુવાચ્ય સંસ્કારપ્રદ સામગ્રી હોય છે. આપને ધન્યવાદ. - કુન્દનિકાબહેન કાપડિયા, નંદિગ્રામ ટ્રસ્ટ, વાંકલા સર્વોચ્ય સાહિત્યકારોનો[...]
🪔 બાળ વિભાગ
સાચો ભક્ત
✍🏻 સંકલન
July 1996
શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા ભગવાનના પરમ ભક્ત નારદજી વીણા વગાડતા અને હરિગુણ ગાતા ત્રણેય લોકમાં ફર્યા કરે છે. સૌ કોઈ નારદજીને આદરભાવથી જૂએ છે. એક વખત આવી[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 1996
यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति । एवं धर्मान्पृथक्पश्य॑स्तानेवानुविधावति || જેવી રીતે ઊંચા શિખર પર વસેલું જળ પહાડનાં અનેક સ્થળોમાં ચારે બાજુ વહી જાય છે, તેવી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
June 1996
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ તા. ૧ થી ૫ મે’૯૬ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ યોજાયો. ૧ મેના રોજ સુપ્રસિદ્ધ ભજનિક શ્રી હેમંત ચૌહાણના ભજન સંગીતથી[...]
🪔 બાળ વિભાગ - શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા
‘અરે, તું તો સિંહ જ છો!’
✍🏻 સંકલન
June 1996
એક ગામમાં એક ભરવાડ રહેતો હતો. તેના પુત્રનું નામ ગોપાલ હતું. તેની પાસે ઘણાં ઘેટાં હતાં. દરરોજ ગોપાલ ઘેટાં-બકરાં ચરાવવા જંગલમાં જતો. જ્યારે ઘેટાં-બકરાં લીલા[...]
🪔 યુવ-વિભાગ
ચીલો ચાતરીને.. અણદીઠી ભોમને આંબવા
✍🏻 સંકલન
June 1996
એવું શું છે કે જે એક યુવાનને એની ઉજ્જવળ આશાસ્પદ કારકિર્દીને ત્યજી દેવા અને આદિવાસીઓ વચ્ચે જીવવા ફરજ પાડે છે? શા માટે એક ઠરીઠામ થયેલો[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 1996
एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते । दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥ यच्छेद्वाङ्मनसी प्राज्ञस्तद्यच्छेज्ज्ञान आत्मनि। ज्ञानमात्मनि महति नियच्छेत्तद्यच्छेच्छान्त आत्मनि ॥ उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April-May 1996
શ્રીરામકૃષ્ણદેવ જન્મતિથિ ઉજવણી શ્રીરામકૃષ્ણદેવની ૧૬૧મી જન્મતિથિ ૨૦મી ફેબ્રુઆરીના રોજ દેશ-વિદેશમાં ઉત્સાહપૂર્વક ઉજવાઇ હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સવારના ૫.૧૫થી મંગલ આરતી, વિશેષ પૂજા, ભજન, હવન વગેરે[...]
🪔 બાળ વિભાગ
નચિકેતાની કથા
✍🏻 સંકલન
April-May 1996
વેદો એ હિંદુઓનાં પવિત્ર શાસ્ત્રો છે અને સાહિત્યનો વિશાળ સંગ્રહ છે. વેદનો અંતિમ ભાગ વેદાંત એટલે વેદનો છેડો કહેવાય છે. વેદાંત એ જ ઉપનિષદ્ -[...]
🪔
પ્રાચીન ગુરુકુળ પરંપરાના આદર્શને વરેલ એક વિદ્યાર્થી મંદિર
✍🏻 સંકલન
April-May 1996
કેટલાક પરિસંવાદો વારંવાર વાગોળવાની ઇચ્છા થઈ આવે એવા બની રહે છે. પરિસંવાદના આયોજકો, તજ્જ્ઞ વક્તાઓનાં વકતવ્યો, વાતાવરણમાં ભળી જઈને પરિસંવાદોને સાર્થક બનાવવાનો પ્રતિનિધિઓનો અભિગમ અને[...]
🪔
પ્રાચીન ગુરુકુળ પરંપરાના આદર્શને વરેલ એક વિદ્યાર્થી મંદિર
✍🏻 સંકલન
April-May 1996
માનવીની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી તેની ભીતરના દિવ્યત્વને બહાર લાવી માનવનો સર્વાંગી વિકાસ કરવો એ રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતી શાળા મહાશાળાઓનો મુખ્ય ઉદ્દેશ રહ્યો[...]
🪔
નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ આપતી એક નમૂનેદાર સંસ્થા
✍🏻 સંકલન
April-May 1996
(રામકૃષ્ણ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૉરલ ઍન્ડ સ્પિરિચ્યુઅલ ઍજ્યુકેશન, માયસોરનો પરિચય) આપણા દેશમાં હાલ કેળવણીની જે પદ્ધતિ પ્રવર્તે છે તે બિલકુલ સંતોષકારક નથી એમ વ્યાપકપણે માનવામાં આવે[...]
🪔
શૈક્ષણિક સંસ્થાઓ માટેની પ્રાર્થનાઓ
✍🏻 સંકલન
April-May 1996
અનેક શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં પ્રાર્થનાનું મહત્ત્વ સમજતા હોવા છતાં પૂરતા માર્ગદર્શનના અભાવમાં પ્રાર્થનાઓ નથી કરાવી શકતા. આ હેતુથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રાર્થનાની[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April-May 1996
एते सत्पुरुषाः परार्थघटका: स्वार्थान्परित्यज्य ये सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । तेऽमी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये ये निघ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥[...]
🪔 વર્ણાનુક્રમ સૂચિ
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ’
✍🏻 સંકલન
March 1996
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ વર્ષઃ 7, એપ્રિલ 1995થી માર્ચ 1996 અગાઉના દહાડા – સ્વામી ભૂતેશાનંદ 48 (ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા) અપરિણીતોનો પ્રશ્ન – સ્વામી અશોકાનંદ[...]
🪔 બાળ વિભાગ
ભક્ત પ્રહ્લાદની કથા
✍🏻 સંકલન
March 1996
હિરણ્યકશિપુ દાનવોનો રાજા હતો. તેણે દેવોને હરાવ્યા અને સ્વર્ગના સિંહાસન પર બેસી ત્રણે લોક, મૃત્યુલોક, સ્વર્ગ અને પાતાળ ઉપર રાજ્ય કરવા માંડ્યું. પછી તેણે એમ[...]



