S. Ramakrishnan
🪔 સમન્વય
વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સમન્વયની આવશ્યક્તા
✍🏻 એસ. રામકૃષ્ણન્
January 1999
શ્રી એસ. રામકૃષ્ણન્ ભારતીય વિદ્યા ભવનના એક્ઝક્યુટિવ ડાયરેક્ટર છે. - સં. વિજ્ઞાન આધુનિક વિશ્વનો યોજક-સાધક છે. આધુનિક વિચારશૈલી અને વૈજ્ઞાનિક વિચારશૈલી એ બંને લગભગ સમાનાર્થી[...]