• 🪔 પ્રેરક પ્રસંગ

    સંદીપસિંઘની સંઘર્ષગાથા

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ ભટ્ટ

    જીવલેણ ઇજામાંથી હોકીના મેદાનમાં પાછા ફરવાની સંકલ્પ યાત્રા શ્રી સંદીપસિંઘ ભારતીય હોકીટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ધરખમ ખેલાડી. ટીમના નિષ્ણાત ડ્રેગફ્લીકર, ફૂલબેકમાં રમનાર ખેલાડી અને પેનલ્ટી[...]