• 🪔

    બંદાની બંદગી

    ✍🏻 નાનાભાઈ હ. જેબલિયા

    ગીરની વનરાઈનાં જોબન અને સાવજની છલાંગ લઈને ચાંચઈના ડુંગરમાંથી નીકળી પડેલી સૌરાષ્ટ્રની નામધારી નદી જ્યાં ખળ-ખળ-ખળ કરતી વહે છે, એ શેત્રુંજી નદીના કિનારાની અડખે પડખે[...]