Nagendra Vijay
🪔 ભૂકંપ
વિનાશક ભૂકંપનું વિજ્ઞાન
✍🏻 નગેન્દ્ર વિજય
March 2001
દુનિયામાં વર્ષેદહાડે લગભગ ૨૫,૦૦૦ લોકો વાવાઝોડાં, ધરતીકંપ, નદીનાં પૂર, અનાવૃષ્ટિ, જ્વાળામુખીના વિસ્ફોટ, દાવાનળ વગેરે કુદરતી આફતોના ભોગ બને છે. આમ તો આ ખેદની વાત છે,[...]