• 🪔 કાવ્યાસ્વાદ

    ભૂકંપ

    ✍🏻 મનસુખલાલ ઝવેરી

    મારાં રોષે જરી જ્યાં નયન ભરું તહીં, વહ્નિઝાળો ભભૂક્યે, હેલે લીલાં ચડ્યાં સૌ વન, ઉપવન ને વૃક્ષનાં વૃન્દ શૈલો, જેનાં નેણે નિહાળ્યા શત શત ઈતિહાસો[...]