Jayant G. Gandhi
🪔 દિપોત્સવી
ઉદ્દેશ શું?
✍🏻 જયંત જી. ગાંધી
November 2001
(સોનેટ - વસંતતિલકા) ઉદ્દેશ શું જગતમાં અહીં આવવાનો? શું પામવાં જનનીનાં પયપાન એવો? શું લાડ હ્યાં જનકનાં બહુ પામવાનો? નિર્દોષ એ શિશુવયે બસ ખેલવાનો? અભ્યાસથી[...]