🪔 કાવ્ય
આ ચિત્ત શું?
✍🏻 હરીન્દ્ર દવે
September 1996
આ ચિત્ત શું કોઈ ચબૂતરો કે વિચારપંખી તણી હારમાળા આવી ચડે ને કરી કલબલાટ ચણી રહે શેષ રહેલ શાંતિ ને સ્વસ્થતાની સઘળી મિરાત? -હરીન્દ્ર દવે
🪔
તંગ આવી ગયો છું!
✍🏻 હરીન્દ્ર દવે
October-November 1994
મારાં નાનાં નાનાં ખેંચાણો ને નાની નાની તાણોથી તંગ આવી ગયો છું! મને એક પ્રગાઢ આકર્ષણ આપ, જેને સામે છેડે તું હો! મને એક પ્રચંડ[...]
🪔 કાવ્યાસ્વાદ
તન્મયતા હોય છે ત્યારે....
✍🏻 હરીન્દ્ર દવે
April 1994
મીરાં ઝેરના કટોરાને અમૃત માનીને પી ગયાં, એ ચમત્કાર સ્થૂલ રીતે બન્યો હોય કે ન પણ બન્યો હોય, પણ સંસારના ઝેરને અમૃત માનીને મીરાંએ અને[...]
🪔 કાવ્યાસ્વાદ
જ્યાં લગી
✍🏻 હરીન્દ્ર દવે
Febuary 1994
જ્યાં લગી જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્ત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ દેહ તાહરો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી. શું થયું[...]
🪔 કાવ્યાસ્વાદ
એક કણ રે આપો
✍🏻 હરીન્દ્ર દવે
October-November 1993
એક કણ રે આપો, આખો મણ નહિ માંગું, એક કણ રે આપો, મારા રાજ! આખો રે ભંડાર મારો એ રહ્યો. એક આંગણું આપો, આખું આભ[...]
🪔 કાવ્યાસ્વાદ
અનુભૂતિ
✍🏻 હરીન્દ્ર દવે
September 1993
લીલ લપાઈ બેઠી જળને તળિયે, સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ! કંપ્યું જળનું રેશમ પોત કિરણ તો ઝૂક્યું થઈ કપોત, વિધવિધ સ્વરની રમણા જંપી[...]
🪔 કાવ્યાસ્વાદ
ઠારી દે તું દીપ નયનના
✍🏻 હરીન્દ્ર દવે
July 1993
ઠારી દે તું દીપ નયનના નવ દર્શનને કાજ મને એ કાચ નથી કંઈ ખપના. કર્ણપટલ તોડી દે તો પણ રહું સાંભળી સૂર; ચરણ વિના પણ[...]
🪔 કાવ્યાસ્વાદ
પ્રીતમના ઓરડા
✍🏻 હરીન્દ્ર દવે
June 1993
મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લોલ. હરિયાળા ડુંગરાને ગોચરમાં પાથરી ફૂલભરી જાજમની ભાત, સાંજલ તારાનો રૂડો દીવો બળે ને ઓલી આસમાની[...]
🪔 કાવ્યકુસુમ
ચરણ રુકે ત્યાં કાશી
✍🏻 હરીન્દ્ર દવે
October-November 1992
જ્યાં ચરણ રુકે ત્યાં કાશી. ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ. જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર, જે ગમ ચાલું એ જ દિશા,[...]
🪔 કાવ્ય
કુંજ કુંજ ગલી ગલી ભટકું
✍🏻 હરીન્દ્ર દવે
October 1990
કુંજ કુંજ ગલી ગલી ભટકું માધવ, હું તો ફૂલ ફૂલ કળી કળી અટકું વાદળીના રંગમાં મેં માંડી જ્યાં મીટ એ તો વરસી ત્યાં સાવ પાણી[...]



