
🪔
ગુજરાત સરકાર દ્વારા ‘સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ’નું આયોજન
✍🏻 શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
January 2025
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન[...]



