• 🪔

    શ્રી મહાવીરની અહિંસા

    ✍🏻 મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી

    વર્ધમાનનો સંસારપરિત્યાગ વર્ધમાનવીરે દેશ-વેશને છોડીને, નગર અને નાગરિકોની અંતિમ વિદાય લઈને, રાજપાટનાં સુંવાળાં સુખો ત્યજી દીધાં અને ‘સંસારી’ મટી જઈને ‘સાધુ’ બન્યા. મોંઘેરા શણગાર ત્યજી[...]