Bhanubahen Chandravadiya
🪔 દિપોત્સવી
રામકૃષ્ણ ભાવધારાનું ઉપલેટામાં વહેતું ઝરણું
✍🏻 ભાનુબહેન ચંદ્રાવાડિયા
November 2007
રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા ઉપલેટાના બધા ભક્તો ૧૯૯૦માં એક સોસાયટીમાં રહેવા આવ્યા. ૧૯૯૧માં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષનું પ્રવચન હતું. પછી બધાએ મળીને એક સત્સંગ મંડળનું આયોજન[...]