Bhagini Christine
સિસ્ટર ક્રિસ્ટીન (1866-1930) સ્વામી વિવેકાનંદના શિષ્યા હતાં. ક્રિસ્ટીન 1902માં ભારત આવ્યાં અને શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રે કાર્યકર તરીકે કાર્ય કરવાનું શરૂ કર્યું.
🪔 પ્રાસંગિક
મહાન સત્યોના ઉદ્ધોષક
✍🏻 ભગિની ક્રિસ્ટિન
january 2020
એવા એક મનુષ્યને મેં જોયો છે, તેની વાણી સાંભળી છે અને તેના પ્રત્યે શ્રદ્ધા નિવેદિત કરી છે. એમનાં જ ચરણોમાં નમીને મેં મારા આત્માનો અનુરાગ[...]