Bakulbhai Bakshi
🪔 દીપોત્સવી
આપણો કલાવારસો - કેટલો દેશમાં, કેટલો પરદેશમાં
✍🏻 શ્રી બકુલભાઈ બક્ષી
november 2016
ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે વખાણ કર્યાં છે. કલાકારીગીરીમાં પ્રાચીન[...]