Anilbhai Dr.
🪔 દિપોત્સવી
રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા અને સેવારૂરલ ઝઘડિયા
✍🏻 ડૉ. અનિલભાઈ અને લતાબહેન દેસાઈ
November 2007
૧૯૬૯નું વર્ષ છે. સૂરત શહેરના વરાચ્છા રોડ પર આવેલા એક અવાવરા જૂના જર્જરિત ભૂતિયા બંગલાના મોટા ઓરડામાં રાત્રે સૂવા માટે પાંચ-સાત ખાટલા ગોઠવ્યા છે. આ[...]