ડો. અમૃત આર. પટેલ એમ. એસ. (જનરલ સર્જન) બારડોલીમાં ૨૫ વર્ષથી સેવાયજ્ઞમાં જોડાયેલા છે. ડો. બર્ની સીગલના પુસ્તક ‘Love, Medicine and Miracles’ ના ગુજરાતી અનુવાદક (સ્નેહ, સારવાર અને ચમત્કાર)
થોડાં વર્ષો પહેલાં પરિચારિકાઓના એક સમૂહે મને ડૉ. જોનાથન નામના કેન્સરના દર્દી સાથે વાતચીત કરવા વિનંતી કરી. તેઓ ફિઝિશિયન હતા અને એમના રોગનું નિદાન હમણાં[...]